શોધખોળ કરો
Akansha Ranjan Kapoor: ફ્રેન્ડની બર્થ-ડે પાર્ટીમાં વિચિત્ર ડ્રેસ પહેરી પહોંચી આલિયા ભટ્ટ, વાણી કપૂર પણ લાગી બોલ્ડ
બોલિવૂડ એક્ટ્રેસ આકાંક્ષા રંજન કપૂરનો આજે જન્મદિવસ છે. તેણે ગઇકાલે મોડી રાત્રે જન્મદિવસની પાર્ટી આપી હતી.
બહેન શાહીન ભટ્ટ સાથે આલિયા ભટ્ટ
1/7

બોલિવૂડ એક્ટ્રેસ આકાંક્ષા રંજન કપૂરનો આજે જન્મદિવસ છે. તેણે ગઇકાલે મોડી રાત્રે જન્મદિવસની પાર્ટી આપી હતી.
2/7

આકાંક્ષા રંજન કપૂરની પાર્ટીમાં બોલિવૂડની અનેક એક્ટ્રેસ પહોંચી હતી.
3/7

આકાંક્ષાની બર્થ-ડે પાર્ટીમાં આલિયા ભટ્ટ પહોંચી હતી. આ દરમિયાન આલિયા ભટ્ટ બિલકુલ અલગ બ્લૂ કલરના ડ્રેસમાં જોવા મળી હતી.
4/7

આ પાર્ટીમાં આલિયા ભટ્ટની સાથે તેની બહેન શાહીન ભટ્ટ પણ જોવા મળી હતી. આલિયા ભટ્ટ અને શાહીન ભટ્ટની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
5/7

આલિયા ભટ્ટ અને આકાંક્ષા રંજન કપૂર ખાસ મિત્ર છે
6/7

આલિયા ભટ્ટ સિવાય એક્ટ્રેસ વાણી કપૂર પણ જોવા મળી હતી.
7/7

વાણી કપૂર બ્લેક આઉટફિટમાં ખૂબ જ બોલ્ડ લાગી રહી છે
Published at : 18 Sep 2023 09:53 AM (IST)
આગળ જુઓ
Advertisement





















