શોધખોળ કરો
Ameesha Patel: સુષ્મિતા સેનના એક્સ બોયફ્રેન્ડને ડેટ કરી ચૂકી છે અમીષા પટેલ, 47 વર્ષે પણ છે કુંવારી
બોલિવૂડ અભિનેત્રી અમીષા પટેલ આજે પોતાનો 47મો જન્મદિવસ ઉજવી રહી છે. 47 વર્ષની ઉંમરમાં પણ અભિનેત્રી પોતાને ખૂબ ફિટ રાખે છે
![બોલિવૂડ અભિનેત્રી અમીષા પટેલ આજે પોતાનો 47મો જન્મદિવસ ઉજવી રહી છે. 47 વર્ષની ઉંમરમાં પણ અભિનેત્રી પોતાને ખૂબ ફિટ રાખે છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/09/9969bc7fb620d7e9e343bbfbcc72cb82168627953883874_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/9
![બોલિવૂડ અભિનેત્રી અમીષા પટેલ આજે પોતાનો 47મો જન્મદિવસ ઉજવી રહી છે. 47 વર્ષની ઉંમરમાં પણ અભિનેત્રી પોતાને ખૂબ ફિટ રાખે છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/09/bcdf8f59278f6f9df4c477e4f53d0602d1198.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બોલિવૂડ અભિનેત્રી અમીષા પટેલ આજે પોતાનો 47મો જન્મદિવસ ઉજવી રહી છે. 47 વર્ષની ઉંમરમાં પણ અભિનેત્રી પોતાને ખૂબ ફિટ રાખે છે
2/9
![અમીષાએ કહો ના પ્યાર હૈ, હમરાઝ, ગદર જેવી ઘણી હિટ ફિલ્મો આપી છે જેને આજે પણ લોકો યાદ કરે છે. જોકે અમીષા હવે ફિલ્મોમાં ભાગ્યે જ જોવા મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/09/0f177f466610411b70a01e69532a5e3adecd4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમીષાએ કહો ના પ્યાર હૈ, હમરાઝ, ગદર જેવી ઘણી હિટ ફિલ્મો આપી છે જેને આજે પણ લોકો યાદ કરે છે. જોકે અમીષા હવે ફિલ્મોમાં ભાગ્યે જ જોવા મળે છે.
3/9
![અમીષા 47 વર્ષની ઉંમરે પણ વર્જિન છે. અભિનેત્રીએ ઘણા લોકોને ડેટ કર્યા પરંતુ કોઈ પણ સંબંધ લગ્ન સુધી પહોંચી શક્યો નહોતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/09/ae566253288191ce5d879e51dae1d8c3072ef.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમીષા 47 વર્ષની ઉંમરે પણ વર્જિન છે. અભિનેત્રીએ ઘણા લોકોને ડેટ કર્યા પરંતુ કોઈ પણ સંબંધ લગ્ન સુધી પહોંચી શક્યો નહોતો.
4/9
![અભિનેત્રીના સંબંધની વાત કરીએ તો અમીષાએ પ્રીતિ ઝિન્ટાના એક્સ બોયફ્રેન્ડ બિઝનેસમેન નેસ વાડિયાને ડેટ કર્યો હતો. નેસ સાથેના બ્રેકઅપ બાદ અમીષા પટેલનું સુષ્મિતા સેનના એક્સ બોયફ્રેન્ડ અને પ્રખ્યાત નિર્દેશક વિક્રમ ભટ્ટ સાથે અફેર હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/09/792c6b2a5a259b1e6d8c4ecc849a2a0684f98.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભિનેત્રીના સંબંધની વાત કરીએ તો અમીષાએ પ્રીતિ ઝિન્ટાના એક્સ બોયફ્રેન્ડ બિઝનેસમેન નેસ વાડિયાને ડેટ કર્યો હતો. નેસ સાથેના બ્રેકઅપ બાદ અમીષા પટેલનું સુષ્મિતા સેનના એક્સ બોયફ્રેન્ડ અને પ્રખ્યાત નિર્દેશક વિક્રમ ભટ્ટ સાથે અફેર હતું.
5/9
![વિક્રમ ભટ્ટ અને અમીષા પટેલનું અફેર લગભગ 5 વર્ષ સુધી ચાલ્યું. અભિનેત્રીના પરિવારજનોને પણ આ વાતની જાણ હતી, પરંતુ વિક્રમ પહેલાથી જ પરિણીત હોવાના કારણે અભિનેત્રીના પરિવારના સભ્યો આ સંબંધની વિરુદ્ધ હતા. અમીષાએ પોતે આ વાતનો ઉલ્લેખ કર્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/09/acd5d03735df9e137a48fe6741cb8046a72ba.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વિક્રમ ભટ્ટ અને અમીષા પટેલનું અફેર લગભગ 5 વર્ષ સુધી ચાલ્યું. અભિનેત્રીના પરિવારજનોને પણ આ વાતની જાણ હતી, પરંતુ વિક્રમ પહેલાથી જ પરિણીત હોવાના કારણે અભિનેત્રીના પરિવારના સભ્યો આ સંબંધની વિરુદ્ધ હતા. અમીષાએ પોતે આ વાતનો ઉલ્લેખ કર્યો હતો.
6/9
![વિક્રમ સાથેના બ્રેકઅપ બાદ એવા સમાચાર આવ્યા હતા કે અમીષા પટેલ લંડનના બિઝનેસમેન કાનવ પુરી સાથે રિલેશનશિપમાં છે, આ સંબંધ 2 વર્ષ સુધી ચાલ્યો અને પછી બ્રેકઅપ થઈ ગયું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/09/eecb616c02604721caf7b98e4fb53eea4f95a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વિક્રમ સાથેના બ્રેકઅપ બાદ એવા સમાચાર આવ્યા હતા કે અમીષા પટેલ લંડનના બિઝનેસમેન કાનવ પુરી સાથે રિલેશનશિપમાં છે, આ સંબંધ 2 વર્ષ સુધી ચાલ્યો અને પછી બ્રેકઅપ થઈ ગયું.
7/9
![આ પછી લગભગ 7 વર્ષ સુધી સિંગલ રહ્યા પછી અમીષાનું નામ નીતુ કપૂરના પુત્ર રણબીર કપૂર સાથે પણ જોડાયું હતુ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/09/737b165cb6f6a9552fa1526fb4780d0692858.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ પછી લગભગ 7 વર્ષ સુધી સિંગલ રહ્યા પછી અમીષાનું નામ નીતુ કપૂરના પુત્ર રણબીર કપૂર સાથે પણ જોડાયું હતુ.
8/9
![થોડા સમય પહેલા અમીષાનું નામ પાકિસ્તાની એક્ટર ઈમરાન અબ્બાસ સાથે પણ જોડાયું હતું, જોકે અભિનેત્રીએ આ અહેવાલોને ફગાવી દીધા હતા. અભિનેત્રીએ કહ્યું કે ઈમરાન તેનો મિત્ર છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/09/49ff104c511e6f5956f11079ef8f0a5bfb4ca.jpg?impolicy=abp_cdn&imwidth=720)
થોડા સમય પહેલા અમીષાનું નામ પાકિસ્તાની એક્ટર ઈમરાન અબ્બાસ સાથે પણ જોડાયું હતું, જોકે અભિનેત્રીએ આ અહેવાલોને ફગાવી દીધા હતા. અભિનેત્રીએ કહ્યું કે ઈમરાન તેનો મિત્ર છે.
9/9
![અમીષા ટૂંક સમયમાં 'ગદર 2'માં જોવા મળશે. આ ફિલ્મમાં પણ તેની સાથે સની દેઓલ લીડ રોલમાં જોવા મળશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/09/350045404e5fd7378b634c6c75f5a7aed40fd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમીષા ટૂંક સમયમાં 'ગદર 2'માં જોવા મળશે. આ ફિલ્મમાં પણ તેની સાથે સની દેઓલ લીડ રોલમાં જોવા મળશે.
Published at : 09 Jun 2023 08:34 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
આઈપીએલ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)