બ્રિટિશ મૂળની ભારતીય અભિનેત્રી એમી જેક્સન હંમેશા તેના ગ્લેમરસ લુકને કારણે ચર્ચામાં રહે છે. બોલિવૂડ સિવાય એમી જેક્સને સાઉથની ફિલ્મોમાં પણ કામ કર્યું છે, આ દરમિયાન એમી કાન્સ 2022 ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી હતી.
2/6
એમી જેક્સન કાન્સ 2022 ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર ગ્લેમરસ લૂકમાં જોવા મળી હતી.
3/6
કાન્સના રેડ કાર્પેટ પર એમી જેક્સને ખૂબ જ સુંદર બ્લેક ગાઉનમાં પોઝ આપ્યા હતા. એમી જેક્સન બ્લેક ગાઉનમાં સુંદર લાગી રહી છે.
4/6
એમી જેક્સન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને દરરોજ પોતાના નવા ફોટા શેર કરતી રહે છે.
5/6
ઉલ્લેખનીય છે કે એમી જેક્સન ગયા વર્ષે પણ કાન્સના રેડ કાર્પેટ પર ધૂમ મચાવતી જોવા મળી હતી.