શોધખોળ કરો
Ananya Panday Photos: અનન્યા પાંડેએ પોતાને ગણાવી 'Cherry', રેડ કલરના હાઈ સ્લિટ ડ્રેસમાં જોવા મળ્યો ગ્લેમરસ લૂક
1/6
![બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડે (Ananya Panday)એ તાજેતરમાં રેડ કલરના હાઈ સ્લિટ ડ્રેસમાં લેટેસ્ટ ફોટો શેર કર્યા છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડે (Ananya Panday)એ તાજેતરમાં રેડ કલરના હાઈ સ્લિટ ડ્રેસમાં લેટેસ્ટ ફોટો શેર કર્યા છે.
2/6
![અનન્યા પાંડે આ તસવીરમાં કેક પર રાખેલી ચેરી જેવી દેખાઈ રહી છે. અનન્યા પાંડેની લેટેસ્ટ તસવીરોમાં તેણે ખૂબ જ ગ્લેમરસ લુક આપ્યો છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
અનન્યા પાંડે આ તસવીરમાં કેક પર રાખેલી ચેરી જેવી દેખાઈ રહી છે. અનન્યા પાંડેની લેટેસ્ટ તસવીરોમાં તેણે ખૂબ જ ગ્લેમરસ લુક આપ્યો છે.
3/6
![અનન્યા પાંડેએ મિનિમલ મેકઅપ સાથે રેડ લિપસ્ટિક લગાવી છે, જેનાથી તે ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. અનન્યા પાંડેએ લેટેસ્ટ ફોટોશૂટમાં કોઈપણ પ્રકારની જ્વેલરી કેરી કરી નથી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
અનન્યા પાંડેએ મિનિમલ મેકઅપ સાથે રેડ લિપસ્ટિક લગાવી છે, જેનાથી તે ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. અનન્યા પાંડેએ લેટેસ્ટ ફોટોશૂટમાં કોઈપણ પ્રકારની જ્વેલરી કેરી કરી નથી.
4/6
![અનન્યા પાંડે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. શૂટિંગમાં વ્યસ્ત હોવા છતાં તે ફેન્સ માટે તસવીરો પોસ્ટ કરવાનું ભૂલતી નથી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
અનન્યા પાંડે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. શૂટિંગમાં વ્યસ્ત હોવા છતાં તે ફેન્સ માટે તસવીરો પોસ્ટ કરવાનું ભૂલતી નથી.
5/6
![અનન્યા પાંડે આ દિવસોમાં ઘણી ફિલ્મોનું શૂટિંગ કરી રહી છે. અભિનેત્રી પાસે ઘણી ફિલ્મો લાઈનમાં છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
અનન્યા પાંડે આ દિવસોમાં ઘણી ફિલ્મોનું શૂટિંગ કરી રહી છે. અભિનેત્રી પાસે ઘણી ફિલ્મો લાઈનમાં છે.
6/6
![તમને જણાવી દઈએ કે અનન્યા પાંડેએ કરણ જોહરની ફિલ્મ 'સ્ટુડન્ટ ઑફ ધ યર 2'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
તમને જણાવી દઈએ કે અનન્યા પાંડેએ કરણ જોહરની ફિલ્મ 'સ્ટુડન્ટ ઑફ ધ યર 2'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.
Published at : 09 Dec 2021 05:24 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
ગુજરાત
ટેકનોલોજી
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)