શોધખોળ કરો
અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા ગ્લેમરમાં બોલિવૂડ એક્ટ્રેસને પણ આપે છે ટક્કર
1/10

મુંબઇઃ બોલિવૂડ એક્ટર અરબાઝ ખાન હાલમાં જ્યોર્જિયા એન્ડ્રિયાનીને ડેટ કરી રહ્યો છે. બંને ઘણીવાર સાથે જોવા મળે છે.
2/10

જ્યોર્જિયા એન્ડ્રિયાની તેના ગ્લેમરસ લુકને લઈને હંમેશા ચર્ચામાં રહે છે.
3/10

જ્યોર્જિયા સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડ તસવીરો પોસ્ટ કરતી રહે છે.
4/10

જ્યોર્જિયા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને વીડિયો ફેન્સ સાથે શેર કરતી રહે છે.
5/10

જ્યોર્જિયા લુકમાં બોલિવૂડની એક્ટ્રેસને પણ ટક્કર આપે છે.
6/10

જ્યોર્જિયાના લૂકથી લઈને ડ્રેસિંગ સેન્સ સુધી તેના ચાહકો અવારનવાર તેની પ્રશંસા કરે છે.
7/10

જ્યોર્જિયાને ડાન્સનો પણ ખૂબ શોખ છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પર તેના ડાન્સ વીડિયો શેર કરતી રહે છે.
8/10

તે દરેક ટ્રેડિંગ ગીત પર તેનો વીડિયો બનાવે છે અને તેને તેના ચાહકો માટે શેર કરે છે.
9/10

ચાહકોએ ઘણી વખત જ્યોર્જિયાની તુલના મલાઈકા અરોરા સાથે કરી છે.
10/10

જ્યોર્જિયા અને અરબાઝ 2017થી રિલેશનશિપમાં છે.
Published at : 27 Feb 2022 02:03 PM (IST)
આગળ જુઓ
Advertisement