શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Photos : લક્ઝરી કારથી લઈ આલીશાન ઘર સુધી આટલી સંપત્તિની માલિક છે અવનીત કૌર

અવનીત કૌરે નાની ઉંમરમાં જ ઘણી ખ્યાતિ મેળવી છે. આ દિવસોમાં અભિનેત્રી તેની ફિલ્મ 'ટીકુ વેડ્સ શેરુ'ને કારણે ચર્ચામાં છે. આ સ્થિતિમાં અમે તમને તેની લક્ઝરી લાઈફની એક ઝલક બતાવી રહ્યા છીએ.

Avneet Kaur

1/7

2/7
ટીવી શો 'ચંદ્ર નંદિની' અને 'અલાદ્દીન - નામ તો સુના હોગા'માં પોતાના શાનદાર અભિનયથી સૌકોઈને દિવાના બનાવનાર અવનીત કૌરે હવે 'ટીકુ વેડ્સ શેરુ' દ્વારા બોલિવૂડમાં પગ મૂક્યો છે. પરંતુ આ રિપોર્ટમાં અમે તમને તેમની પ્રોફેશનલ નહીં પણ તેમના અંગત જીવનની મોંઘી વસ્તુઓનો પરિચય કરાવી રહ્યા છીએ.

3/7
માત્ર 9 વર્ષની ઉંમરે એક્ટિંગ શરૂ કરનાર અવનીત કૌર આજે લક્ઝરી લાઈફની માલિક છે. જેની ઝલક તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઘણી વખત જોવા મળી છે.

4/7
અવનીત હાઉસ - તમને જાણીને નવાઈ લાગશે કે માત્ર 21 વર્ષની ઉંમરમાં અવનીત પોતાની મહેનતથી બે ઘરની માલિક બની ગઈ છે. જેમાંથી એક પંજાબમાં અને બીજુ મુંબઈમાં છે.

5/7
કાર કલેક્શન - અવનીતને લક્ઝરી વાહનોનો પણ ખૂબ શોખ છે. તાજેતરમાં જ તેણે 'રેન્જ રોવર' ખરીદી હતી. જેની કિંમત રૂ.83 લાખથી શરૂ થાય છે. આ સિવાય તેના ગેરેજમાં 'Toyota Fortuner' SUV, 37 લાખ રૂપિયાની 'Skoda Kodiak' SUV અને 'Hyundai Creta' પણ સામેલ છે.

6/7
બેગ કલેક્શન - કાર સિવાય અવનીત પાસે ઘણી મોંઘી બેગ પણ છે. જેમાં 'ક્રિશ્ચિયન ડાયર', 'ગુચી', 'પારાડા' અને 'લુઈસ વીટન' જેવી બ્રાન્ડ્સ સામેલ છે. તેમની કિંમત પણ લાખોમાં છે.

7/7
image 7અવનીત શુઝ કલેક્શન - અવનીતને મોંઘા શૂઝનો પણ ખૂબ શોખ છે. તેણીએ આ વાત તેની યુટ્યુબ ચેનલમાં પણ ઘણી વખત કહી છે. તેમની પાસે લગભગ દરેક બ્રાન્ડના શૂઝ છે. જેની ઝલક તે ફેન્સ સાથે શેર કરતી રહે છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો

IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ

IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો

પ્રિયંકા ગાંધીની જીતે કરી નાખ્યું એ કામ, જે આઝાદ ભારતના ઇતિહાસમાં આજ સુધી નહોતું થયું!
પ્રિયંકા ગાંધીની જીતે કરી નાખ્યું એ કામ, જે આઝાદ ભારતના ઇતિહાસમાં આજ સુધી નહોતું થયું!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Amreli Murder Case: જાફરાબાદના વડલી ગામની હત્યા કેસમાં પોલીસે બનેવીની કરી ધરપકડRajkot News: પીઠડીયા ટોલપ્લાઝામાં દોઢ ગણો ટોલ ટેક્ષ વધારો કરાતા વિરોધ...Surat News: સુરતમાં ગોવા ટૂરના સસ્તામાં પેકેજની લાલચમાં મહિલા  સાથે ઠગાઈPraful Pansheriya : શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરીયાની સ્કૂલ સંચાલકોને ચીમકી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
પ્રિયંકા ગાંધીની જીતે કરી નાખ્યું એ કામ, જે આઝાદ ભારતના ઇતિહાસમાં આજ સુધી નહોતું થયું!
પ્રિયંકા ગાંધીની જીતે કરી નાખ્યું એ કામ, જે આઝાદ ભારતના ઇતિહાસમાં આજ સુધી નહોતું થયું!
મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ રાજકારણમાંથી નિવૃત્તિ અંગે શરદ પવારનું મોટું નિવેદન, કહ્યું- 'હું અને...'

Jharkhand CM: આ તારીખે ઝારખંડના મુખ્યમંત્રી પદના શપથ લેશે હેમંત સોરેન 

IPL Auction 2025 Live: IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો પંત, લખનૌએ તેને 27 કરોડમાં ખરીદ્યો

Aadhaar update guidelines: UIDAIએ બદલ્યો નિયમ, આધાર કાર્ડમાં હવે આ રીતે સુધારાશે ખોટું નામ

Embed widget