ઐશ્વર્યા રાયની સુંદરતાનો ડંકો આખી દુનિયામાં વાગે છે. ઐશ્વર્યાની આંખોથી લઈને તેની સુંદરતાની ચર્ચા ખુબ થાય છે. પરંતુ શું તમે ઈરાનની ઐશ્વર્યા રાયના નામથી જાણીતી મહલાઘા જબેરીની તસવીરો જોઈ છે.
2/7
મહાલાઘા જબેરીને ઈરાનની ઐશ્વર્યા રાય કહેવામાં આવે છે. વાસ્તવમાં, મહાલાઘા જબેરીનો ચહેરો ઐશ્વર્યા રાય સાથે ઘણો મળતો આવે છે, તેથી જ તેની ઘણી વખત તેની સરખામણી આ ભૂતપૂર્વ વિશ્વ સુંદરી સાથે કરવામાં આવે છે.
3/7
મહાલાઘા જબેરી જેટલી સુંદર છે એટલી જ ગ્લેમરસ પણ છે. આ જ કારણ છે કે તેની તસવીરોના ફેન્સ દિવાના છે.
4/7
જો કે મહલાઘા જબેરી અમેરિકામાં રહે છે, પરંતુ મળતી માહિતી મુજબ તે મૂળ ઈરાનની છે અને મોડલિંગમાં ઘણું નામ કમાઈ ચૂકી છે.
5/7
ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહેતી મહલાઘા અવારનવાર પોતાની હોટ તસવીરો શેર કરતી રહે છે.
6/7
આવી જ તસવીરોને કારણે મહલાઘા જબેરી અવારનવાર ચર્ચામાં રહે છે. વર્ષ 2019માં તેની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી જેમાં તે બિલકુલ ઐશ્વર્યા રાય જેવી દેખાતી હતી.
7/7
ભારતમાં પણ મહાલાઘાના લાખો ફેન્સ છે. (Photos-instagram)