શોધખોળ કરો
Monalisa PHOTO: મોનાલીસાનો સ્ટાઈલીશ અંદાજ, બોલ્ડ ફોટોશૂટે સૌનુ ધ્યાન ખેંચ્યું
Monalisa PHOTO: ભોજપુરી અભિનેત્રી મોનાલીસાનું નામ ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓમાં લેવામાં આવે છે. મોનાલિસાના તેના અભિનય અને સુંદરતાના લાખો ચાહકો છે.

મોનાલીસા
1/8

Monalisa PHOTO: ભોજપુરી અભિનેત્રી મોનાલીસાનું નામ ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓમાં લેવામાં આવે છે. મોનાલિસાના તેના અભિનય અને સુંદરતાના લાખો ચાહકો છે.
2/8

મોનાલીસાની તેના અભિનય અને સુંદરતાના લાખો દિવાના છે.
3/8

મોનાલીસાએ ઘણી હિટ ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું છે.
4/8

મોનાલીસાને આજે ઈન્ડસ્ટ્રીમાં અન્ય કોઈ ઓળખની જરૂર નથી.
5/8

મોનાલીસાના સોશિયલ મીડિયા પર 50 લાખથી વધુ ફોલોઅર્સ છે.
6/8

મોનાલીસાનું સાચું નામ અંતરા બિસ્વાસ છે.
7/8

તેણીએ સેંકડો ભોજપુરી ફિલ્મો તેમજ હિન્દી, બંગાળી, ઉડિયા, તમિલ, કન્નડ અને તેલુગુ ફિલ્મોમાં અભિનય કર્યો છે.
8/8

તે બિગ બોસ 2016માં સ્પર્ધક તરીકે જોવા મળી હતી. ઈન્સ્ટાગ્રામ પર તેનો આ હોટ ફોટો જોરદાર વાઈરલ થઈ રહ્યો છે.(All Photos-Instagram)
Published at : 13 Nov 2022 11:29 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
