શોધખોળ કરો
Bhool Bhulaiyaa 2 Trailer Lunch: કાર્તિક આર્યન સાથે બાઈક ઉપર કિયારાએ લીધી ધમાકેદાર એન્ટ્રી, જુઓ ફોટો
કાર્તિક આર્યન અને કિયારા અડવાણી
1/8

કાર્તિક આર્યન અને કિયારા અડવાણી પોતાની આગામી ફિલ્મ "ભૂલ ભુલૈયા 2"ના ટ્રેલર લેન્ચના કાર્યક્રમમાં ખુબ જ ખાસ અંદાજમાં નજરે પડ્યા.
2/8

આ ફિલ્મ અક્ષય કુમારની 2007માં આવેલી ભૂલ ભુલૈયા ફિલ્મનો આગળનો ભાગ "ભૂલ ભુલૈયા 2" છે. આ ફિલ્મમાં તબ્બૂએ પણ મહત્વની ભૂમિકા કરી છે.
Published at : 26 Apr 2022 04:45 PM (IST)
આગળ જુઓ





















