શોધખોળ કરો
એક્ટ્રેસ ભૂમિ પેડનેકરનો રેડ સાડીમાં ગ્લેમરસ અંદાજ, તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/24/02f7a347d9afdc49970ffb29bedfbbcf_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભૂમિ પેડનેકર
1/6
![ફિલ્મ ‘દમ લગા કે હઈશા’થી બોલિવૂડમાં એન્ટ્રી કરનારી ભૂમિ પેડનેકર લોકોના દિલોમાં પોતાની જગ્યા બનાવવામાં સફળ થઈ છે. અભિનેત્રી ભૂમિ પેડનેકર હાલમાં પોતાની તસવીરોને લઈ ચર્ચામાં છે. ભૂમિ ફિલ્મ ‘મિત્રો’ના એક્ટર જૈકી ભગનાનીને ડેટ કરી રહી હોવાની ચર્ચામાં છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/24/32434611d2b35d5edaa7979434182b16c18a2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફિલ્મ ‘દમ લગા કે હઈશા’થી બોલિવૂડમાં એન્ટ્રી કરનારી ભૂમિ પેડનેકર લોકોના દિલોમાં પોતાની જગ્યા બનાવવામાં સફળ થઈ છે. અભિનેત્રી ભૂમિ પેડનેકર હાલમાં પોતાની તસવીરોને લઈ ચર્ચામાં છે. ભૂમિ ફિલ્મ ‘મિત્રો’ના એક્ટર જૈકી ભગનાનીને ડેટ કરી રહી હોવાની ચર્ચામાં છે.
2/6
![એક્ટ્રેસ ભૂમિ પેડનેકર દરેક લૂકમાં ગ્લેમરસ લાગે છે. અભિનેત્રી પોતાની ઈન્સ્ટાગ્રામ પર સુંદર તસવીરો શેર કરતી રહે છે. ભૂમિએ રેડ કલરની સાડીમાં તસવીરો શેર કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/24/a8d3956bb52c3a224562c5aac5d5df655eafd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એક્ટ્રેસ ભૂમિ પેડનેકર દરેક લૂકમાં ગ્લેમરસ લાગે છે. અભિનેત્રી પોતાની ઈન્સ્ટાગ્રામ પર સુંદર તસવીરો શેર કરતી રહે છે. ભૂમિએ રેડ કલરની સાડીમાં તસવીરો શેર કરી છે.
3/6
![હાલમાં ભૂમિએ રેડ કલરની સાડીમાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે. ભૂમિએ આ તસવીરો શેર કરી ઈન્સ્ટાગ્રામનું તાપમાન વધાર્યું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/24/6d0c3e3c68d0e3e519eefd143e88ef0ffb9a1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હાલમાં ભૂમિએ રેડ કલરની સાડીમાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે. ભૂમિએ આ તસવીરો શેર કરી ઈન્સ્ટાગ્રામનું તાપમાન વધાર્યું છે.
4/6
![જ્યારે 2017ના સોશ્યલ ડ્રામા ટૉયલેટ એક પ્રેમકથા બાદ અક્ષય કુમારની સાથે રક્ષાબંધન પણ ભૂમિની બીજી ફિલ્મ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/24/9bc2eecfdbd50ff15c99ca5fe435c256abc5b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જ્યારે 2017ના સોશ્યલ ડ્રામા ટૉયલેટ એક પ્રેમકથા બાદ અક્ષય કુમારની સાથે રક્ષાબંધન પણ ભૂમિની બીજી ફિલ્મ છે.
5/6
![હોટ તસવીરોને લઈ ભૂમિ સતત ચર્ચામાં છે. ભૂમિની બિકિની તસવીરો પણ વાયરલ થઈ હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/24/a461fa11b07da84e8b85085f4980b4c83fb77.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હોટ તસવીરોને લઈ ભૂમિ સતત ચર્ચામાં છે. ભૂમિની બિકિની તસવીરો પણ વાયરલ થઈ હતી.
6/6
![(તમામ તસવીરો ભૂમિ પેડનેકર ઈન્સ્ટાગ્રામ)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/24/b2a6b269bbe045077ab9616c47b81d70b4d8e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(તમામ તસવીરો ભૂમિ પેડનેકર ઈન્સ્ટાગ્રામ)
Published at : 24 Jun 2022 11:05 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)