શોધખોળ કરો

Bhumi pednekar: ભૂમિ પેડનેકરનો કાતિલ અંદાજ થયો વાયરલ, જુઓ તસવીરો

ભૂમિ પેડનેકર

1/7
ભૂમિ પેડનેકરનો નવો લૂક વાયરલ થઈ રહ્યો છે. તાજેતરમાં તે એક કાર્યક્રમમાં પહોંચી હતી. અહીં તે કાર્પેટ સ્ટાઇલ સ્કર્ટમાં જોવા મળી હતી.

2/7
અભિનેત્રી ભૂમિ પેડનેકર તેના લુકને કારણે ચર્ચામાં રહે છે. ભૂમિ ગ્લેમરસ અને બોલ્ડ લૂકને લઈ ચાહકોમાં ચર્ચામાં રહે છે.

3/7
હાલમાં જ તે એક ઈવેન્ટમાં ગઈ હતી, જ્યાં તેનું થોડું અલગ ફેશન સ્ટેટમેન્ટ જોવા મળ્યું હતું. અભિનેત્રીનો લુક વાયરલ થઈ રહ્યો છે.

4/7
ભૂમિના લુકની વાત કરીએ તો તે લીલા રંગના ફુલ સ્લીવ ટોપમાં જોવા મળી હતી. આ સાથે તેણે બ્લુ કલરનું કાર્પેટ સ્ટાઈલનું સ્કર્ટ પહેર્યું હતું.

5/7
ભૂમિનો આ લુક સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ચાહકોને પણ તેનો ગ્લેમરસ અંદાજ પસંદ આવી રહ્યો છે.

6/7
ભૂમિ પેડનેકરના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે છેલ્લે ફિલ્મ ભક્ષકમાં જોવા મળી હતી.

7/7
આ સિવાય તે લેડી કિલર અને થેન્ક યુ ફોર કમિંગમાં પણ જોવા મળી હતી. હવે ભૂમિ દલદલ અને ધ રોયલ્સમાં જોવા મળશે. બંને શોનું શૂટિંગ ચાલી રહ્યું છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Rain Alert: આગામી ત્રણ કલાકમાં રાજ્યના 8 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું

વર્ષ 2025માં પોલીસ દળમાં 14820 અને સીવીલીયન સ્ટાફની 245 જગ્યા ભરાશેઃ હર્ષ સંઘવીની જાહેરાત

Junagadh Rain: જૂનાગઢમાં ધોધમાર વરસાદ,  ભવનાથમાં રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો 

'PM જે વ્યક્તિ પર કૌભાંડનો આરોપ લગાવે છે, તેને ડેપ્યુટી CM બનાવી દે છે', વિધાનસભામાં બોલ્યા કેજરીવાલ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | હજુ પણ ક્યાં થશે જળબંબાકાર?Hun To Bolish | હું તો બોલીશ | ડુબાડ્યા બાદ દેખાયું દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | નબીરાના સીન સપાટાRajkot Rain | રાજકોટના જેતપુરમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: આગામી ત્રણ કલાકમાં રાજ્યના 8 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
Rain Alert: આગામી ત્રણ કલાકમાં રાજ્યના 8 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
વર્ષ 2025માં પોલીસ દળમાં 14820 અને સીવીલીયન સ્ટાફની 245 જગ્યા ભરાશેઃ હર્ષ સંઘવીની જાહેરાત
વર્ષ 2025માં પોલીસ દળમાં 14820 અને સીવીલીયન સ્ટાફની 245 જગ્યા ભરાશેઃ હર્ષ સંઘવીની જાહેરાત
Junagadh Rain: જૂનાગઢમાં ધોધમાર વરસાદ,  ભવનાથમાં રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો 
Junagadh Rain: જૂનાગઢમાં ધોધમાર વરસાદ,  ભવનાથમાં રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો 
'PM જે વ્યક્તિ પર કૌભાંડનો આરોપ લગાવે છે, તેને ડેપ્યુટી CM બનાવી દે છે', વિધાનસભામાં બોલ્યા કેજરીવાલ
'PM જે વ્યક્તિ પર કૌભાંડનો આરોપ લગાવે છે, તેને ડેપ્યુટી CM બનાવી દે છે', વિધાનસભામાં બોલ્યા કેજરીવાલ
ગુસ્સામાં છોડી દીધી હતી નોકરી, હવે ફરીથી કામ પર રાખવા માટે ગૂગલે આપ્યા 225842193900 રૂપિયા!

દાંતા તાલુકામાં ભારે વરસાદથી નદીઓ બે કાંઠે, 50થી વધુ શાળાના બાળકો ફસાયા, વાલીઓ ચિંતામાં

Rain Forecast: રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, નવરાત્રી બગડવાની શક્યતાઃ અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામીની મોટી આગાહી

Gold Rate Today: સોનાનો ભાવ ઉંધે માથે પટકાયો, ચાંદી પણ થઈ સસ્તી, જાણો આજના લેટેસ્ટ ભાવ

Embed widget