શોધખોળ કરો
vicky katrina PHOTO: રાજસ્થાનમાં વિકી કૌશલ અને કૈટરના કૈફે મનાવ્યું વેકેશન, શેર કરી સુંદર તસવીરો
Vicky-Kat Rajasthan Vacation Pics: કેટરિના કૈફ અને વિકી કૌશલ રાજસ્થાનમાં વેકેશન બાદ મુંબઈ પરત ફર્યા છે. શુક્રવારે, વિકી કૌશલે તેની રાજસ્થાન હોલિડે ડાયરીમાંથી ઘણી નવી તસવીરો શેર કરી.

વિકી કૌશલ અને કૈટરના કૈફ
1/8

Vicky-Kat Rajasthan Vacation Pics: કેટરિના કૈફ અને વિકી કૌશલ રાજસ્થાનમાં વેકેશન બાદ મુંબઈ પરત ફર્યા છે. શુક્રવારે, વિકી કૌશલે તેની રાજસ્થાન હોલિડે ડાયરીમાંથી ઘણી નવી તસવીરો શેર કરી.
2/8

વિકી કૌશલે કેટરિના સાથેની પોતાની સેલ્ફી પોસ્ટ કરી છે. તસ્વીરમાં, કપલે ઠંડીને કારણે સંપૂર્ણપણે ગરમ કપડાં પહેરાલા જોવા મળે છે.
3/8

વિકી કૌશલ અને કેટરિના તેમની રાજસ્થાન ટ્રીપ દરમિયાન જોધપુર નજીક જવાઈ લેપર્ડ સેન્ચ્યુરી પહોંચ્યા હતા.
4/8

આ દરમિયાન, સ્ટાર કપલ જંગલમાં બહાર નીકળતું જોવા મળ્યું હતું. આ તસવીરમાં કેટરીના બ્લેક ચેક શર્ટ અને ટ્રાઉઝરમાં જોવા મળી રહી છે, જ્યારે વિક્કીએ ગ્રીન જેકેટ સાથે ક્રીમ ટ્રાઉઝર પહેર્યું છે.
5/8

આ તસવીરમાં સ્ટાર કપલ રાત્રે ફાનસના પ્રકાશમાં ખુલ્લા આકાશની નીચે જોવા મળી રહ્યું છે. બંનેએ તેમના અડધા પગની તસવીર ક્લિક કરી છે.
6/8

વિકી કૌશલે શર્ટલેસ તસવીર શેર કરી છે. તે કંઈક ઈશારો કરતો પણ જોવા મળે છે.
7/8

કેટરીના કૈફે પણ તેની રાજસ્થાન ટ્રીપની તસવીરો શેર કરી છે.
8/8

કેટરીના કૈફ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. અભિનેત્રી ફેન્સ સાથે કનેક્ટ રહેવાનો કોઈ મોકો છોડતી નથી.(all photo Instagram)
Published at : 30 Dec 2022 06:01 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દુનિયા
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
