શોધખોળ કરો

Vicky Spotted: મુંબઇ એરપોર્ટ પર ફૉર્મલ લૂકમાં ફરતો દેખાયો વિક્કી કૌશલ, ફેન્સ સાથે ક્લિક કરાવી સેલ્ફી....

એક્ટર વિક્કી કૌશલ હાલમાં જ મુંબઇ એરપોર્ટ પર સ્પૉટ થયો હતો, આ દરમિયાન તેને એકદમ ફૉર્મલ લૂકમાં જોવામાં આવ્યો હતો.

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)

1/6
Vicky Kaushal spotted at the Airport: બૉલીવુડ એક્ટર વિક્કી કૌશલ ફરી એકવાર કેમેરાની સામે આવ્યો થયો છે. બૉલીવુડની હૉટ એક્ટ્રેસ કેટરીના કૈફ સાથે વિક્કી કૌશલે લગ્ન કર્યા છે, હાલમાં જ એક્ટર વિક્કી કૌશલે મુંબઇ એરપોર્ટ પર પોતાની શાનદાર અદાઓ બતાવી છે.   એક્ટર વિક્કી કૌશલ હાલમાં જ મુંબઇ એરપોર્ટ પર સ્પૉટ થયો હતો, આ દરમિયાન તેને એકદમ ફૉર્મલ લૂકમાં જોવામાં આવ્યો હતો.

2/6
વિક્કી કૌશલ જ્યારે એરપોર્ટ પર પહોંચ્યો, ત્યારે તેને યલો શર્ટ અને સ્કાય બ્લૂ જીન્સ પહેરેલું હતુ, આ દરમિયાન તેને માથા પર વ્હાઇટ કેપ અને ગૉગલ્સથી લૂકને પુરો કર્યો હતો.   વિક્કી કૌશલ બ્લેક દાઢીની સાથે બ્લેક ગૉગલ્સ અને વ્હાઇટ કેપમાં એકદમ હેન્ડસમ લાગી રહ્યો હતો.

3/6
વિક્કી કૌશલે એરપોર્ટ પર પોતાના ફેન્સ સાથે મસ્તીભરી પળો પણ માણી, કેટલાક ફેન્સ સાથે એક્ટરે સેલ્ફી પણ ક્લિક કરાવી હતી.   આ દરમિયાન એક્ટર વિક્કી કૌશલ એકલો જ હતો અને તેને ચાલતાં ચાલતાં એરપોર્ટની સફર પુરી કરી હતી.

4/6
બૉલીવુડ એક્ટર વિક્કી કૌશલે પોતાને ઈન્ડસ્ટ્રીમાં સફળ બનાવવા માટે ઘણી મહેનત કરી છે. વાસ્તવમાં વિક્કી કૌશલને ફિલ્મ 'મસાન'થી લોકપ્રિયતા મળી હતી પરંતુ તે પહેલા તે અનુરાગ કશ્યપની ફિલ્મ 'ગેંગ્સ ઓફ વાસેપુર'માં આસિસ્ટન્ટ ડિરેક્ટર હતો. વિક્કી કૌશલે 'મસાન'થી એક્ટર તરીકે બૉલીવુડમાં પગ મૂક્યો હતો. આ ફિલ્મમાં તેનું કામ ઘણું પસંદ કરવામાં આવ્યું હતું અને અભિનેતાને ઘણી ફિલ્મોની ઓફર મળી હતી.

5/6
ઉલ્લેખનીય છે કે, વિક્કી કૌશલે વર્ષ 2021માં બૉલીવુડની સ્ટાર એક્ટ્રેસ કૈટરીના કૈફ સાથે લગ્ન કરી લીધા હતા, આ પહેલા બન્નેએ લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યુ હતુ.

6/6
વિક્કી કૌશલ હવે પોતાની આગામી ફિલ્મ સેમ બહાદુર, ડન્કી, ધ ગ્રેટ ઇન્ડિયન ફેમિલી છે, આ ફિલ્મોમાં એક્ટર નવા જ રૉલમાં જોવા મળશે.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget