શોધખોળ કરો
Madhuri Dixit Photo: 56 વર્ષની ઉંમરે માધુરી દીક્ષિતનો જોવા મળ્યો આગવો ઠાઠ, જુઓ સુંદર તસવીરો
Madhuri Dixit Photo: માધુરી દીક્ષિતનું નવું ફોટોશૂટ ફરી વાયરલ થઈ રહ્યું છે. ચાહકોને અભિનેત્રીનો દરેક લુક પસંદ આવે છે.
![Madhuri Dixit Photo: માધુરી દીક્ષિતનું નવું ફોટોશૂટ ફરી વાયરલ થઈ રહ્યું છે. ચાહકોને અભિનેત્રીનો દરેક લુક પસંદ આવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/02/7ce9a1006c1d7f7ba60855d2e8fa80e31701535437754397_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
માધુરી દીક્ષિત
1/7
![Madhuri Dixit Photo: માધુરી દીક્ષિતનું નવું ફોટોશૂટ ફરી વાયરલ થઈ રહ્યું છે. ચાહકોને અભિનેત્રીનો દરેક લુક પસંદ આવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/02/3f86ccfcd2139ff2a78f3000affcad8cf7437.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Madhuri Dixit Photo: માધુરી દીક્ષિતનું નવું ફોટોશૂટ ફરી વાયરલ થઈ રહ્યું છે. ચાહકોને અભિનેત્રીનો દરેક લુક પસંદ આવે છે.
2/7
![બોલિવૂડની ધક ધક ગર્લ તરીકે જાણીતી અભિનેત્રી માધુરી દીક્ષિતે પોતાની અદભૂત એક્ટિંગ અને સ્ટાઇલથી દુનિયાભરના લોકોને દિવાના બનાવી દીધા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/02/0a972897e6aee15b51c0a61f19e893558cc6f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બોલિવૂડની ધક ધક ગર્લ તરીકે જાણીતી અભિનેત્રી માધુરી દીક્ષિતે પોતાની અદભૂત એક્ટિંગ અને સ્ટાઇલથી દુનિયાભરના લોકોને દિવાના બનાવી દીધા છે.
3/7
![અભિનેત્રી છેલ્લા કેટલાક દિવસોથી બહુ ઓછા પ્રોજેક્ટ્સમાં જોવા મળી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/02/47ea303d2125cb2b6818eed8896d546fff463.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભિનેત્રી છેલ્લા કેટલાક દિવસોથી બહુ ઓછા પ્રોજેક્ટ્સમાં જોવા મળી રહી છે.
4/7
![તો બીજી તરફ, માધુરી તેના લુક્સને કારણે ઘણીવાર સમાચારમાં રહે છે. હવે ફરી એકવાર માધુરીનો લેટેસ્ટ લુક વાયરલ થઈ રહ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/02/24d601580f3237ec0b69005520481da20bd00.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તો બીજી તરફ, માધુરી તેના લુક્સને કારણે ઘણીવાર સમાચારમાં રહે છે. હવે ફરી એકવાર માધુરીનો લેટેસ્ટ લુક વાયરલ થઈ રહ્યો છે.
5/7
![માધુરીએ વિશ્વભરમાં તેના ચાહકો સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહેવાનું શરૂ કર્યું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/02/c72b9e2f6eb65faa4d2646c4be9b4b485e505.jpg?impolicy=abp_cdn&imwidth=720)
માધુરીએ વિશ્વભરમાં તેના ચાહકો સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહેવાનું શરૂ કર્યું છે.
6/7
![હવે લેટેસ્ટ ફોટોઝમાં અભિનેત્રી ઈન્ડિયન લુકમાં જોવા મળી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/02/66ac382244738f554697da3d33b092754a15c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હવે લેટેસ્ટ ફોટોઝમાં અભિનેત્રી ઈન્ડિયન લુકમાં જોવા મળી રહી છે.
7/7
![આ લુકમાં માધુરી ખૂબ જ સુંદર લાગી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/02/9576a2cf2a1b6a7b800216bb68a09e3fdc455.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ લુકમાં માધુરી ખૂબ જ સુંદર લાગી રહી છે.
Published at : 02 Dec 2023 10:25 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
અમદાવાદ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)