શોધખોળ કરો
Nora Fatehi Photos: વ્હાઈટ અને બ્લેક ઓફ શોલ્ડર ગાઉનમાં કયામત લાગી નોરા ફતેહી
Nora Fatehi Photos: નોરા ફતેહી માત્ર તેના ડાન્સથી લોકોને દિવાના બનાવે છે, પરંતુ અભિનેત્રીની ફેશન સ્ટાઈલ પણ હંમેશા પોઈન્ટ પર રહે છે.
![Nora Fatehi Photos: નોરા ફતેહી માત્ર તેના ડાન્સથી લોકોને દિવાના બનાવે છે, પરંતુ અભિનેત્રીની ફેશન સ્ટાઈલ પણ હંમેશા પોઈન્ટ પર રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/23/e4f953cfe7ad3c57ba89f02000a749e51669224308881397_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નોરા ફતેહી
1/8
![Nora Fatehi Photos: નોરા ફતેહી માત્ર તેના ડાન્સથી લોકોને દિવાના બનાવે છે, પરંતુ અભિનેત્રીની ફેશન સ્ટાઈલ પણ હંમેશા પોઈન્ટ પર રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/23/fec270a83adf32d56edd38af077a7760928e8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Nora Fatehi Photos: નોરા ફતેહી માત્ર તેના ડાન્સથી લોકોને દિવાના બનાવે છે, પરંતુ અભિનેત્રીની ફેશન સ્ટાઈલ પણ હંમેશા પોઈન્ટ પર રહે છે.
2/8
![નોરા ફતેહીને ફેશન આઇકોન તરીકે જોવામાં આવે છે. નોરા ફતેહીનો લુક સોશિયલ મીડિયા પર કહેર વર્તાવવા માટે પૂરતો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/23/0e68fde06ddd4845f4c6003578918c1204262.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નોરા ફતેહીને ફેશન આઇકોન તરીકે જોવામાં આવે છે. નોરા ફતેહીનો લુક સોશિયલ મીડિયા પર કહેર વર્તાવવા માટે પૂરતો છે.
3/8
![હાલમાં જ નોરા ફતેહીએ વ્હાઈટ અને બ્લેક ઓફ શોલ્ડર ગાઉનમાં પોતાની સુંદર તસવીરો દર્શકો સાથે શેર કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/23/0dcccdb0fa852ab6fa5555bad3cb950785429.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હાલમાં જ નોરા ફતેહીએ વ્હાઈટ અને બ્લેક ઓફ શોલ્ડર ગાઉનમાં પોતાની સુંદર તસવીરો દર્શકો સાથે શેર કરી છે.
4/8
![અભિનેત્રીએ સ્લીક પોનીટેલ અને મિનિમલ જ્વેલરી સાથે ન્યૂડ મેકઅપ કર્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/23/0c79f37808e2668d0b90518dae574e668eae2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભિનેત્રીએ સ્લીક પોનીટેલ અને મિનિમલ જ્વેલરી સાથે ન્યૂડ મેકઅપ કર્યો હતો.
5/8
![જ્યારે પણ નોરા ફતેહી ઝલક દિખલા જાના સેટ પર એન્ટ્રી કરે છે, ત્યારે પાપારાઝી તેને કેમેરામાં કેદ કરવા માટે તૈયાર રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/23/ff17dca3ea5414789f46e24d2c06380f92ad6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જ્યારે પણ નોરા ફતેહી ઝલક દિખલા જાના સેટ પર એન્ટ્રી કરે છે, ત્યારે પાપારાઝી તેને કેમેરામાં કેદ કરવા માટે તૈયાર રહે છે.
6/8
![આ પહેલા પણ નોરા ફતેહી એકથી એક ચડિયાતા ફોટોશૂટ ફેન્સ સાથે શેર કરી ચુકી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/23/054482203ca7bd24ef18e44af5306e3f299a1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ પહેલા પણ નોરા ફતેહી એકથી એક ચડિયાતા ફોટોશૂટ ફેન્સ સાથે શેર કરી ચુકી છે.
7/8
![નોરા સોશિયલ મીડિયા પર તેના દરેક લુકના અપડેટ્સ શેર કરીને તેની સુંદરતા બતાવતી જોવા મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/23/2266530820d36995808521d18ba1c9a97747b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નોરા સોશિયલ મીડિયા પર તેના દરેક લુકના અપડેટ્સ શેર કરીને તેની સુંદરતા બતાવતી જોવા મળે છે.
8/8
![તાજેતરમાં જ નોરા ફતેહીનું ગીત 'નશા' રિલીઝ થયું હતું, જેને દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. (All Photos-Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/23/3e0d7f96168999ec883550e6deff9534e5a1d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તાજેતરમાં જ નોરા ફતેહીનું ગીત 'નશા' રિલીઝ થયું હતું, જેને દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. (All Photos-Instagram)
Published at : 23 Nov 2022 11:12 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)