શોધખોળ કરો
Mumbai: મુંબઇ એરપોર્ટ પર જોવા મળ્યા ભૂમિ પેડનેકર અને સોનાલી બેન્દ્રે, જુઓ તસવીરો
બોલિવૂડ એક્ટ્રેસ ભૂમિ પેડનેકર અને સોનાલી બેન્દ્રે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યાં હતાં. બંન્ને ખૂબ લૂકમાં જોવા મળ્યા હતા.
![બોલિવૂડ એક્ટ્રેસ ભૂમિ પેડનેકર અને સોનાલી બેન્દ્રે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યાં હતાં. બંન્ને ખૂબ લૂકમાં જોવા મળ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/06/010d1ab22c2ce4e4dca447f8466892fc169657090636574_original.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ભૂમિ પેડનેકર
1/8
![બોલિવૂડ એક્ટ્રેસ ભૂમિ પેડનેકર અને સોનાલી બેન્દ્રે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યાં હતાં. બંન્ને ખૂબ લૂકમાં જોવા મળ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/06/1c1bc92528381427fcf3d15cc9f3e697eec28.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
બોલિવૂડ એક્ટ્રેસ ભૂમિ પેડનેકર અને સોનાલી બેન્દ્રે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યાં હતાં. બંન્ને ખૂબ લૂકમાં જોવા મળ્યા હતા.
2/8
![નોંધનીય છે કે ભૂમિ પેડનેકર 'થેંક્સ ફોર કમિંગ'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ છ ઓક્ટોબરના રોજ થિયેટર્સમાં રીલિઝ થઇ હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/06/732ba38b954bde3a925be798f5a51a6bdd5f8.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
નોંધનીય છે કે ભૂમિ પેડનેકર 'થેંક્સ ફોર કમિંગ'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ છ ઓક્ટોબરના રોજ થિયેટર્સમાં રીલિઝ થઇ હતી.
3/8
![આ ફિલ્મને ટોરન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં સ્ક્રીનીંગ માટે પસંદ કરવામાં આવી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/06/7125995da78dc8e75e601438a7fe31d3f4661.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
આ ફિલ્મને ટોરન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં સ્ક્રીનીંગ માટે પસંદ કરવામાં આવી હતી.
4/8
![ભૂમિ પેડનેકર મુંબઇ એરપોર્ટ પર સ્કાય બ્લૂ અને બ્લેક જીન્સમાં સ્પોર્ટ થઇ હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/06/555ea894e83afe9597162db6ff2d956c0b125.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ભૂમિ પેડનેકર મુંબઇ એરપોર્ટ પર સ્કાય બ્લૂ અને બ્લેક જીન્સમાં સ્પોર્ટ થઇ હતી.
5/8
![બોલિવૂડ એક્ટ્રેસ સોનાલી બેન્દ્રે પણ મુંબઇ એરપોર્ટ પર સ્પોર્ટ થઇ હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/06/13f5f5b02ae233cf667aebf490a1a33d9facf.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
બોલિવૂડ એક્ટ્રેસ સોનાલી બેન્દ્રે પણ મુંબઇ એરપોર્ટ પર સ્પોર્ટ થઇ હતી.
6/8
![એક્ટ્રેસ હાલમાં ‘ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’ની જજ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/06/be11ec7e1773c60138d871632a87caf33dca7.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
એક્ટ્રેસ હાલમાં ‘ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’ની જજ છે.
7/8
![સોનાલી વ્હાઇટ આઉટફિટમાં જોવા મળી હતી. તેણે બ્લેક ગોગલ્સ પણ પહેર્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/06/529b474bec85a82dccb15af9c928007e4836f.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
સોનાલી વ્હાઇટ આઉટફિટમાં જોવા મળી હતી. તેણે બ્લેક ગોગલ્સ પણ પહેર્યા હતા.
8/8
![સોનાલીએ 1994માં ફિલ્મ આગથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/06/cea8ef8e2c929ee28c2eebe86ab450e6e05e2.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
સોનાલીએ 1994માં ફિલ્મ આગથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું
Published at : 06 Oct 2023 11:17 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
આઈપીએલ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)