શોધખોળ કરો

Janhvi Kapoor પહેલા આ હીરોઇનોએ ફીમેલ સેન્ટ્રિક ફિલ્મમાં બતાવ્યો છે પોતાની એક્ટિંગનો જલવો, જુઓ લિસ્ટ

Janhvi Kapoorએ તાજેતરમાં જ ફીમેલ સેન્ટ્રિક ફિલ્મ 'મિલી'માં બેસ્ટ એક્ટિંગથી દર્શકોનું દિલ જીતી લીધુ છે, પરંતુ જ્હાન્વી પહેલા પણ કેટલીય હીરોઇનો આવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.

ફાઇલ તસવીર

1/8
Janhvi Kapoorએ તાજેતરમાં જ ફીમેલ સેન્ટ્રિક ફિલ્મ 'મિલી'માં બેસ્ટ એક્ટિંગથી દર્શકોનું દિલ જીતી લીધુ છે, પરંતુ જ્હાન્વી પહેલા પણ કેટલીય હીરોઇનો આવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. જુઓ લિસ્ટ......

2/8
કંગના રનૌત -  આ લિસ્ટમાં સૌથી પહેલુ નામ કંગના રનૌતનુ આવે છે, કંગના હંમેશા ફીમેલ સેન્ટ્રિક ફિલ્મોમાં જ કામ કરતી જોવા મળે છે. તેને હાલમાં જ 'ક્વિન', 'રિવૉલ્વર રાની', 'થલાઇવી', 'મણિકર્ણિકા', 'ધાકડ' જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે, હવે જલદી તે 'ઇમર્જન્સી'માં પણ દેખાશે.

3/8
દીપિકા પાદુકોણ -  દીપિકા પાદુકોણ આજકાલ બૉલીવુડની ટૉપ એક્ટ્રેસીસના લિસ્ટમાં સામેલ છે. તેને પણ 'છપાક', 'પીકૂ', 'પદ્માવત' જેવી ફીમેલ સેન્ટ્રિક ફિલ્મોમાં કામ કર્યુ છે.

4/8
આલિયા ભટ્ટ -  તાજેતરમાં જ માં બનેલી આલિયા ભટ્ટે પણ કેટલીય ફીમેલ સેન્ટ્રિક ફિલ્મોમાં કામ કર્યુ છે. જેમાં 'રાજી', 'ગંગૂબાઇ કાઠિયાવાડી' જેવી ફિલ્મો સામેલ છે.

5/8
પ્રિયંકા ચોપડા -  પ્રિયંકા ચોપડાએ બૉલીવુડ ઉપરાંત હૉલીવુડમાં પણ કામ કર્યુ છે. તે 'મેરી કૉમ', 'ધ વ્હાઇટ ટાઇગર' જેવી ફીમેલ સેન્ટ્રિક ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે.

6/8
વિદ્યા બાલન -  વિદ્યા બાલનનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. ફેન્સ એક્ટ્રેસની એક્ટિંગના દિવાના છે. તેને અત્યાર સુધી 'કહાણી', 'તુમ્હારી સુલુ', 'બેગમ જાન', 'શકુંતલા દેવી' જેવી ફીમેલ સેન્ટ્રિક ફિલ્મોમાં કામ કર્યુ છે.

7/8
તાપસી પન્નૂ -  એક્ટ્રેસ તાપસી પન્નૂ પણ અત્યાર સુધીની કેરિયરમાં 'થપ્પડ', 'સાંઢ કી આંખ' જેવી ફીમેલ સેન્ટ્રિક ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.

8/8
જ્હાન્વી કપૂર -  તાજેતરમાં જ ફિલ્મ ‘મિલી’માં દેખાનારી જન્હાવી કપૂરે આ પહેલા 'ગુંજન સક્સેનાઃ ધ કારગિલ ગર્લ', 'ગુડલક જેરી' જેવી ફીમેલ સેન્ટ્રિક ફિલ્મોમાં પણ કામ કર્યુ છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજયના આ જિલ્લામાં ગાજવીજ સાથે  વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Nepal Floods: નેપાળમાં પૂર અને ભૂસ્ખલનથી ભારે તબાહી,  170નાં મોત, 42 લોકો ગુમ

Women T20 WC: જેમિમાહ-પૂજાના શાનદાર પ્રદર્શનથી જીતી ભારતીય ટીમ, વોર્મ-અપ મેચમાં વેસ્ટ ઇન્ડિઝને 20 રનથી હરાવ્યું

Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?

ABP Premium

વિડિઓઝ

Shetrunji Dam | ભાવનગરનો શેત્રુંજી ડેમ થયો ઓવરફ્લો, ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારો એલર્ટSardar Sarovar Dam | નર્મદા ડેમ ગમે ત્યારે થઈ શકે ઓવરફ્લો, મહત્તમ સપાટીથી માત્ર 7 સે.મી. દૂરHun To Bolish | હું તો બોલીશ | મોતનો હાઈવેHun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો ખૌફ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજયના આ જિલ્લામાં ગાજવીજ સાથે  વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજયના આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Nepal Floods: નેપાળમાં પૂર અને ભૂસ્ખલનથી ભારે તબાહી,  170નાં મોત, 42 લોકો ગુમ
Nepal Floods: નેપાળમાં પૂર અને ભૂસ્ખલનથી ભારે તબાહી, 170નાં મોત, 42 લોકો ગુમ
Women T20 WC: જેમિમાહ-પૂજાના શાનદાર પ્રદર્શનથી જીતી ભારતીય ટીમ, વોર્મ-અપ મેચમાં વેસ્ટ ઇન્ડિઝને 20 રનથી હરાવ્યું
Women T20 WC: જેમિમાહ-પૂજાના શાનદાર પ્રદર્શનથી જીતી ભારતીય ટીમ, વોર્મ-અપ મેચમાં વેસ્ટ ઇન્ડિઝને 20 રનથી હરાવ્યું
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
IRE vs SA: અફઘાનિસ્તાન બાદ આયરલેન્ડે પણ કર્યો ઉલટફેર, સાઉથ આફ્રિકાને બીજી ટી-20માં હરાવ્યું

New Rules: તહેવારની સીઝન અગાઉ બદલાઇ રહ્યા છે અનેક નિયમો, ઇ-કોમર્સથી લઇને શેરબજાર સુધીમાં ફેરફાર

આગામી બે મહિનામાં IPO મચાવશે ધમાલ, Hyundai, Swiggy સહિતની આ કંપનીઓ એકઠા કરશે 60000 કરોડ

US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ

Embed widget