શોધખોળ કરો
Advertisement
Raksha Bandhan 2024: અભિનેત્રી પલક તિવારીએ તેના નાના ભાઈ પર પ્રેમ વરસાવ્યો, રાખડી બાંધી તિલક કર્યો, પીળા સૂટમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી
Raksha Bandhan 2024: પલક તિવારીએ પણ હાલમાં જ તેની રક્ષાબંધનની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમાં તે તેના ભાઈ પર પ્રેમ વરસાવતી જોવા મળી હતી, જુઓ તેની તસવીરો...
બોલિવૂડ એક્ટ્રેસ પલક તિવારી એક્ટિંગની સાથે તેની સાદગી માટે પણ જાણીતી છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. હાલમાં જ તેણે પોતાના ભાઈ સાથે રાખડીનો તહેવાર ઉજવ્યો હતો. જેની તસવીરો તેણે હવે ફેન્સ સાથે શેર કરી છે.
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7
Published at : 20 Aug 2024 01:37 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
gujarati.abplive.com
Opinion