વિવેકે આગળ કહ્યું આ ટેલેન્ટ હન્ટને કિશોર નમિત કપૂરે જજ કર્યુ હતુ. જેવો વાયદો કરવામાં આવ્યો હતો. જીતનારાને ફિલ્મમાં મહત્વનો રૉલ આપવામાં આવશે.
4/8
વિવેક ઓબેરૉયે ટ્વીટ કરીને ફિલ્મનુ પૉસ્ટર સોશ્યલ મીડિયા પ શેર કર્યુ છે, અને લખ્યું કે પલક તિવારીએ ગયા વર્ષે 12 ઓગસ્ટે છેલ્લી તારીખમાં રોજી ટેલેન્ટ હન્ટમાં એન્ટ્રીઝ ફિલ કરી હતી.
5/8
ફિલ્મ ગુરગ્રામની એક સત્ય ઘટના પર આધારિત છે. ફિલ્મની કહાની શહેરમાં એક મહિલાના ગાયબ થવા પર આધારિત છે.
6/8
આ ફિલ્મને વિશાલ મિશ્રા ડાયરેક્ટ કરી રહ્યાં છે. ફિલ્મનુ શૂટિંગ આ વર્ષના અંતમાં શરૂ થઇ જશે. આને વિવેક ઓબેરૉયનુ ઓબેરૉય મેગા એન્ટરટેઇન્ટમેન્ટ અને પ્રેરણા વી અરોડાના સહયોગથી બનાવવામાં આવી રહી છે.
7/8
ફિલ્મનુ પહેલુ પૉસ્ટર પણ લૉન્ચ થઇ ગયુ છે, આ પૉસ્ટરમાં પલક તિવારી પોતાના કેરેક્ટર રોજીના રૉલમાં દેખાઇ રહી છે. આમાં તે એક કૉલ સેન્ટરમાં કામ કરતી છોકરીની ભૂમિકા નિભાવી રહી છે.
8/8
મુંબઇઃ ટીવીની પૉપ્યુલર એક્ટ્રેસ શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી બૉલીવુડમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે. તે એક્ટર વિવેક રૉયા પ્રૉડક્શનમાં બનનારી ફિલ્મ રોજી ધ સૈફરન ચેપ્ટરમાં લીડ એક્ટ્રેસ તરીકે દેખાશે.