શોધખોળ કરો
Pics: 13 વર્ષ મોટા બૉયફ્રેન્ડ સાથે મુંબઇમાં ફરવા નીકળી અનન્યા પાન્ડે, પૈપરાજીએ ક્લિક કરી તસવીરો....
તાજેતરમાં જ તેની અફેર અને રિલેશનશીપની ચર્ચાઓએ જોર પકડ્યુ હતુ, હવે તેના પર મહોર લાગતી તસવીરો સામે આવી છે.
![તાજેતરમાં જ તેની અફેર અને રિલેશનશીપની ચર્ચાઓએ જોર પકડ્યુ હતુ, હવે તેના પર મહોર લાગતી તસવીરો સામે આવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/19/af74cee97b933a4fc3c6537f2f956943169512085217077_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/6
![Aditya Roy Kapoor Ananya Panday Pics: બૉલીવુડની યંગ એક્ટ્રેસ અનન્યા પાન્ડે અત્યારે ખુબ જ ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ તેની અફેર અને રિલેશનશીપની ચર્ચાઓએ જોર પકડ્યુ હતુ, હવે તેના પર મહોર લાગતી તસવીરો સામે આવી છે. અભિનેતા આદિત્ય રૉય કપૂર આ દિવસોમાં અભિનેત્રી અનન્યા પાંડે સાથેના સંબંધોને કારણે ચર્ચામાં છે. ગઇકાલે બંને ફરી એકવાર મુંબઈમાં એકસાથે સ્પૉટ થયા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/19/46ee6989387c10b9fbf3fd3c3db492852d5e8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Aditya Roy Kapoor Ananya Panday Pics: બૉલીવુડની યંગ એક્ટ્રેસ અનન્યા પાન્ડે અત્યારે ખુબ જ ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ તેની અફેર અને રિલેશનશીપની ચર્ચાઓએ જોર પકડ્યુ હતુ, હવે તેના પર મહોર લાગતી તસવીરો સામે આવી છે. અભિનેતા આદિત્ય રૉય કપૂર આ દિવસોમાં અભિનેત્રી અનન્યા પાંડે સાથેના સંબંધોને કારણે ચર્ચામાં છે. ગઇકાલે બંને ફરી એકવાર મુંબઈમાં એકસાથે સ્પૉટ થયા હતા.
2/6
![આદિત્ય રૉય કપૂરની આ તસવીરો મુંબઈમાં વિક્રમ મોટવાણીની ઓફિસ બહારની છે. જ્યાં તે અનન્યા પાંડે સાથે પહોંચી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/19/6bf88f9703c6a9f0b2f43fbec24749cb80696.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આદિત્ય રૉય કપૂરની આ તસવીરો મુંબઈમાં વિક્રમ મોટવાણીની ઓફિસ બહારની છે. જ્યાં તે અનન્યા પાંડે સાથે પહોંચી હતી.
3/6
![આ દરમિયાન આદિત્ય રૉય કપૂર સફેદ લૂકમાં ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/19/1008dbfca129f8a5d238991bc1fcad60e67cf.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ દરમિયાન આદિત્ય રૉય કપૂર સફેદ લૂકમાં ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો.
4/6
![વિક્રમની ઓફિસમાંથી બહાર આવ્યા બાદ આદિત્યએ પાપારાઝી માટે પૉઝ પણ આપ્યો હતો. જોકે, અનન્યા આ સમયગાળા દરમિયાન અભિનેતા સાથે બહાર આવી ન હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/19/04583cd689cb9a33a8151c289da14debaf386.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વિક્રમની ઓફિસમાંથી બહાર આવ્યા બાદ આદિત્યએ પાપારાઝી માટે પૉઝ પણ આપ્યો હતો. જોકે, અનન્યા આ સમયગાળા દરમિયાન અભિનેતા સાથે બહાર આવી ન હતી.
5/6
![જ્યારે આદિત્ય તેની કારમાં બેઠો ત્યારે અનન્યા પાંડે વિક્રમની ઓફિસમાંથી બહાર આવતી જોવા મળી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/19/2a6fc90c5abb44975283881405986a3d347ba.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જ્યારે આદિત્ય તેની કારમાં બેઠો ત્યારે અનન્યા પાંડે વિક્રમની ઓફિસમાંથી બહાર આવતી જોવા મળી હતી.
6/6
![આ દરમિયાન અનન્યાએ પણ આદિત્ય સાથે ટ્વીન કરતી વખતે સફેદ ટોપ પહેરેલું હતું. જે તેનીને બ્લૂ જીન્સ સાથે કેરી કરી હતી. ઉલ્લેખનીય છે કે, અનન્યા પાન્ડે અને આદિત્ય પણ થોડા દિવસો પહેલા સાથે વેકેશન પર ગયા હતા. જ્યાંથી તેની કેટલીય તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/19/7aeef3da33c6d2d0f8e803a2875eb38400c32.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ દરમિયાન અનન્યાએ પણ આદિત્ય સાથે ટ્વીન કરતી વખતે સફેદ ટોપ પહેરેલું હતું. જે તેનીને બ્લૂ જીન્સ સાથે કેરી કરી હતી. ઉલ્લેખનીય છે કે, અનન્યા પાન્ડે અને આદિત્ય પણ થોડા દિવસો પહેલા સાથે વેકેશન પર ગયા હતા. જ્યાંથી તેની કેટલીય તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ હતી.
Published at : 19 Sep 2023 04:25 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
ગુજરાત
ટેકનોલોજી
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)