શોધખોળ કરો
Project Kનું શૂટિંગ કરીને હૈદરાબાદથી પાછી ફરી સેક્સી ગર્લ Deepika Padukone, મેચિંગ પેન્ટ-શર્ટ પર બ્લેક ગૉગલ્સમાં દેખાઇ
બૉલીવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ આજે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી

(તસવીર... સોશ્યલ મીડિયા પરથી)
1/6

Deepika Padukone Airport Look: બૉલીવુડની સેક્સી ગર્લ દીપિકા પાદુકોણનો નવો એરપોર્ટ લૂક સામે આવ્યો છે. તાજેતરમાં જ એક્ટ્રેસ હૈદરાબાદ જતી વખતે સ્પૉટ થઈ હતી, જે પછી તે આજે મુંબઈ પરત આવી હતી. હવે એરપોર્ટ પરથી તેના શાનદાર લૂકની તસવીરો સામે આવી છે.
2/6

બૉલીવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ આજે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી હૈદરાબાદથી પરત ફરેલી દીપિકા પાદુકોણ કમ્ફર્ટેબલ લૂકમાં જોવા મળી હતી.
3/6

આ દરમિયાન તેને સ્કાય બ્લૂ લૉન્ગ શર્ટ અને મેચિંગ પેન્ટ સાથે પોતાનો લૂક ખૂબ જ કમ્ફર્ટેબલ રાખ્યો હતો.
4/6

તેની બ્રાઉન બેગ ક્લાસી દેખાતી હતી. એકંદરે દીપિકાએ આરામ સાથે ખૂબ જ ક્લાસી લૂક અપનાવ્યો હતો. જે તેના ફેન્સને ખુબ પસંદ આવ્યો હતો.
5/6

ઉલ્લેખનીય છે કે, આ પહેલા સોમવારે પણ દીપિકા પાદુકોણ હૈદરાબાદ જતી વખતે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી.
6/6

આ દરમિયાન તે કારમેલ ટ્રેકસૂટમાં ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી હતી.
Published at : 30 Jun 2023 03:21 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દુનિયા
અમદાવાદ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
