શોધખોળ કરો

બ્લેક ટ્રાંસપેરન્ટ ડ્રેસમાં Diana Pentyએ આપ્યા કાતિલ પોઝ, જુઓ બોલ્ડ અંદાજના ફોટો

Diana Penty Latest Photos: બોલિવૂડ એક્ટ્રેસ ડાયના પેન્ટીએ ઈન્સ્ટાગ્રામ પર તેના ખૂબ જ બોલ્ડ ફોટા શેર કર્યા છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યા છે.

ડાયના પેન્ટી

1/8
બોલિવૂડ એક્ટ્રેસ ડાયના પેન્ટીએ ઈન્સ્ટાગ્રામ પર તેના ખૂબ જ બોલ્ડ ફોટા શેર કર્યા છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યા છે.

2/8
બોલિવૂડ એક્ટ્રેસ ડાયના પેન્ટી પોતાની સુંદરતા અને ગ્લેમરસ સ્ટાઈલને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. ડાયનાના ચાહકોની સંખ્યા ઘણી લાંબી છે.

3/8
ડાયના પેન્ટી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ચાહકોમાં પોતાના વિશેનો ક્રેઝ જાળવી રાખવાની એક પણ તક છોડતી નથી.

4/8
ડાયનાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક ફોટો શેર કર્યો છે, જેમાં ડાયના પારદર્શક બ્લેક કલરનો ડ્રેસ પહેરીને એકદમ બોલ્ડ પોઝ આપતી જોવા મળી રહી છે.

5/8
આ લેટેસ્ટ તસવીરોમાં ડાયના ખુલ્લા વાળ, બ્લેક ઓફ શોલ્ડર ટ્રાન્સપરન્ટ ડ્રેસ પહેરીને ઈન્ટરનેટનો પારો ઊંચકી રહી છે.

6/8
સૈફ અલી ખાન સાથેની ફિલ્મ કોકટેલમાં ડાયનાએ પોતાની સિમ્પલ સ્ટાઈલથી બધાનું દિલ જીતી લીધું હતું.

7/8
ડાયના રિયલ લાઈફમાં ખૂબ જ ગ્લેમરસ અને સુંદર છે અને પોતાની સ્ટાઈલથી ચાહકોના દિલની ધડકનને તેજ કરતી રહે છે.

8/8
ડાયના પેન્ટી લાંબા સમયથી ફિલ્મોમાં જોવા મળી નથી. પરંતુ તે સોશિયલ મીડિયા પર તેના ગ્લેમરસ ફોટા શેર કરીને હેડલાઇન્સ બનાવે છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત

મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 

CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન

Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો

ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ

Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન

Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા

Embed widget