શોધખોળ કરો
લક્ઝરિયસ કારના શોખીન છે Diljit Dosanjh,કાર કલેક્શનમાં છે 2 કરોડ સુધીની કાર
1/6

પંજાબી સિંગર દિલજીત દોસાંઝ હાલ ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા દિલજીતવ્ ગીત સાથે ડ્રેસિંગ સેન્સ અને લક્ઝરિયસ કારના કલેક્શન માટે પણ ઓળખવામાં આવે છે. આવો જાણીએ દિલીજીત દોસાંઝ પાસે હાલના સમયમાં કઈ-કઈ લક્ઝરી કાર છે.
2/6

Porsche Cayenne :મીડિયા રિપોર્ટ અનુસાર, દિલજીતની પસંદની કારમાં પોર્શ (Porsche) ની Cayenne નંબર 1 પર છે. રિપોર્ટ અનુસાર આ કારની કિંમત આશરે 2 કરોડ રુપિયાની આસપાસ છે. આ કાર 3.6 લીટરના એન્જિન પર બેસ્ડ છે અને 300બીએચપી સાથે 400 ન્યૂટન મીટરનો જબરદસ્ત ટોર્ક જનરેટ કરે છે.
Published at :
આગળ જુઓ





















