શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Photos: દિશા પટ્ટણીએ એકવાર ફરી વધાર્યુ ઇન્ટરનેટનું તાપમાન, તસવીરો જોઇને તમે પણ રહી જશો દંગ
તસવીરોમાં જોઇ શકાય છે કે, દિશા પટ્ટણી રેડ કલરની બ્રાલેટમાં એકદમ બૉલ્ડ દેખાઇ રહી છે.
![તસવીરોમાં જોઇ શકાય છે કે, દિશા પટ્ટણી રેડ કલરની બ્રાલેટમાં એકદમ બૉલ્ડ દેખાઇ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/02/cc025c55ed28f3a6d1ac3dc030916ba5168042958379777_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફાઇલ તસવીર
1/8
![Disha Patani Photos: બૉલીવુડ એક્ટ્રેસ દિશા પટ્ટણી પોતાની બૉલ્ડનેસના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તેને પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેને જોઇને ફેન્સના દિલોમાં ખલબલી મચી ગઇ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/02/254836cdc16490e0657e35f8e292ef9e78f14.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Disha Patani Photos: બૉલીવુડ એક્ટ્રેસ દિશા પટ્ટણી પોતાની બૉલ્ડનેસના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તેને પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેને જોઇને ફેન્સના દિલોમાં ખલબલી મચી ગઇ છે.
2/8
![દિશા પટ્ટણીએ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તેને હૉટનેસનો તડકો લગાવ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/02/84b4845990b087499cc40bebcca5e361e4c7c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દિશા પટ્ટણીએ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તેને હૉટનેસનો તડકો લગાવ્યો છે.
3/8
![દિશા પટ્ટણીએ મિરરની સામે ઉભા રહીને સેલ્ફી ક્લિક કરી છે અને પોતાના પરફેક્ટ ફિગરને ફ્લૉન્ટ કર્યુ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/02/05155c5d432f8e4ba303c1e98576dc81217f1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દિશા પટ્ટણીએ મિરરની સામે ઉભા રહીને સેલ્ફી ક્લિક કરી છે અને પોતાના પરફેક્ટ ફિગરને ફ્લૉન્ટ કર્યુ છે.
4/8
![તસવીરોમાં જોઇ શકાય છે કે, દિશા પટ્ટણી રેડ કલરની બ્રાલેટમાં એકદમ બૉલ્ડ દેખાઇ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/02/60f3e1f491862a9f719c3fce097fc4bb1b85d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તસવીરોમાં જોઇ શકાય છે કે, દિશા પટ્ટણી રેડ કલરની બ્રાલેટમાં એકદમ બૉલ્ડ દેખાઇ રહી છે.
5/8
![ખુલ્લા વાળ અને મેકઅપથી દિશા પટ્ટણી પોતાના લૂકને કમ્પલેટ કર્યો છે, તેની કાતિલ અદાઓ પર ફેન્સ ફિદા થઇ ગયો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/02/4bbf69f50439614a8548ebf4d40c9d63afc31.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ખુલ્લા વાળ અને મેકઅપથી દિશા પટ્ટણી પોતાના લૂકને કમ્પલેટ કર્યો છે, તેની કાતિલ અદાઓ પર ફેન્સ ફિદા થઇ ગયો છે.
6/8
![દિશા પટ્ટણી દરેક લૂકમાં કેર વર્તાવે છે, વેસ્ટર્ન હોય કે ટ્રેડિશનલ દરેક ડ્રેસમાં તે કમાલની લાગે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/02/1fa06d2fe7b56046b8a274c1b801fd28e8c6f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દિશા પટ્ટણી દરેક લૂકમાં કેર વર્તાવે છે, વેસ્ટર્ન હોય કે ટ્રેડિશનલ દરેક ડ્રેસમાં તે કમાલની લાગે છે.
7/8
![તે હંમેશા પોતાના લેટેસ્ટ ફોટોશૂટની ઝલક ફેન્સને બતાવતી રહે છે, જેને બહુજ પસંદ કરવામાં આવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/02/8a5af8c5e142fb68c27012de36134df114bdc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તે હંમેશા પોતાના લેટેસ્ટ ફોટોશૂટની ઝલક ફેન્સને બતાવતી રહે છે, જેને બહુજ પસંદ કરવામાં આવે છે.
8/8
![વર્કફ્રન્ટની વાત કરીએ તો તે બહુજ જલદી ફિલ્મ યૌદ્ધામાં દેખાશે, આના પહેલા તે એક વિલન રિટર્ન્સમાં દેખાઇ હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/02/3dbd51975b0116e0842f0920154409d7b76e9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વર્કફ્રન્ટની વાત કરીએ તો તે બહુજ જલદી ફિલ્મ યૌદ્ધામાં દેખાશે, આના પહેલા તે એક વિલન રિટર્ન્સમાં દેખાઇ હતી.
Published at : 02 Apr 2023 03:29 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)