શોધખોળ કરો
Engineers Day: વિકી-કાર્તિકથી લઈને તાપસી-અમિષા સુધી, આ સ્ટાર્સ એક સમયે એન્જિનિયર હતા, જે હવે બોલિવૂડ પર રાજ કરે છે
Engineers Day: આજે 15 સપ્ટેમ્બર એન્જિનિયર્સ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. અમે તમને બોલીવુડના એવા એક્ટરો વિશે જણાવી રહ્યા છીએ જેઓ બોલિવૂડમાં આવતા પહેલા એન્જિનિયર હતા.
મહાન એન્જિનિયર અને ભારત રત્ન મોક્ષગુંડમ વિશ્વેશ્વરાયનો જન્મદિવસ 15 સપ્ટેમ્બર દર વર્ષે એન્જિનિયર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. હિન્દી સિનેમાના ઘણા સેલેબ્સે પણ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. બોલિવૂડમાં પ્રવેશતા પહેલા આ સ્ટાર્સ એન્જિનિયર હતા.
1/7

અમીષા પટેલ- 49 વર્ષની અમીષા પટેલે મેસેચ્યુસેટ્સની ટફ્ટ્સ યુનિવર્સિટીમાંથી બાયો-જેનેટિક એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે.
2/7

કાર્તિક આર્યન- કાર્તિક આર્યન, જેની ગણતરી આજે બોલિવૂડના ટોચના સ્ટાર્સમાં થાય છે, તેણે પૂણેની ડીવાય પાટીલ કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી બાયોટેકનોલોજી એન્જિનિયરિંગમાં બી.ટેકનો અભ્યાસ કર્યો છે.
Published at : 15 Sep 2024 05:16 PM (IST)
આગળ જુઓ





















