શોધખોળ કરો

Esha Deol Birthday Pictures: ઇશા દેઓલે માતા હેમા માલિની સાથે સેલિબ્રેટ કર્યો પોતાનો જન્મદિવસ

Esha Deol Birthday: હેમા માલિની અને ધર્મેન્દ્રની પુત્રી ઇશા દેઓલે 2 નવેમ્બરે પોતાનો 42મો જન્મદિવસ ઉજવ્યો. તેણે પોતાના જન્મદિવસની ઉજવણીની તસવીરો શેર કરી છે.

ઇશા દેઓલ

1/8

2/8
ઈશાએ અત્યારે ભલે એક્ટિંગથી દૂરી રાખી હોય પરંતુ તે સોશિયલ મીડિયા દ્વારા પોતાના ફેન્સ સાથે જોડાયેલી રહે છે.

3/8
ઈશા પોતાની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ વિશે ફેન્સને માહિતી આપતી રહે છે.

4/8
આ વખતે ઈશાએ પોતાનો જન્મદિવસ ખાસ રીતે સેલિબ્રેટ કર્યો છે. જેની તસવીરો તેણે શેર કરી છે. તેણે માતા હેમા માલિની અને બંને પુત્રીઓ સાથેના ફોટા શેર કર્યા છે.

5/8
તસવીરોમાં ઈશા પરંપરાગત અવતારમાં ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. કેટલાકમાં તે પોતાની દીકરીઓને ગળે લગાવી રહી છે તો કેટલીકમાં હેમા માલિની તેમને કિસ કરતી જોવા મળી રહી છે.

6/8
ઈશાની પોસ્ટ પર ઘણા લોકોએ કોમેન્ટ કરી છે અને તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. બોબી દેઓલે કોમેન્ટ કરી બર્થ-ડેની શુભેચ્છા પાઠવી હતી

7/8
ઇશા દેઓલે તાજેતરમાં હેમા માલિનીના જન્મદિવસની સમગ્ર પરિવાર સાથે ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવણી કરી હતી. જેની તસવીરો તેણે સોશિયલ મીડિયા પર શેર કરી છે.

8/8
હેમા માલિનીના જન્મદિવસ પર એક ભવ્ય પાર્ટી રાખવામાં આવી હતી જેમાં બોલિવૂડના ઘણા સેલેબ્સ સામેલ થયા હતા.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget