શોધખોળ કરો
Photos: 'મારા દુશ્મન મારી પાછળ પડેલા છે' લેટેસ્ટ ફોટો શેર કરીને એશા ગુપ્તાએ કરી આ વાત
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/12/ba2bf5667471165371cf67124ac77716_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એશા ગુપ્તા
1/7
![બોલિવૂડ અભિનેત્રી એશા ગુપ્તાએ તાજેતરમાં પોતાની એક નવી તસવીર શેર કરી છે જેમાં તે કોફીનો મગ લઈને કહે છે કે, મારા દુશ્મનો મારી પાછળ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/12/f3ccdd27d2000e3f9255a7e3e2c488001bcb1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બોલિવૂડ અભિનેત્રી એશા ગુપ્તાએ તાજેતરમાં પોતાની એક નવી તસવીર શેર કરી છે જેમાં તે કોફીનો મગ લઈને કહે છે કે, મારા દુશ્મનો મારી પાછળ છે.
2/7
![જો કે આ ફોટો દ્વારા ઈશા કોને આ વાત કહી રહી છે તે જાણી શકાયું નથી, પરંતુ આ ફોટો દ્વારા તેણે પોતાના દુશ્મનોને પોતાનો મેસેજ પહોંચાડી દીધો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/12/d0096ec6c83575373e3a21d129ff8fefd6673.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જો કે આ ફોટો દ્વારા ઈશા કોને આ વાત કહી રહી છે તે જાણી શકાયું નથી, પરંતુ આ ફોટો દ્વારા તેણે પોતાના દુશ્મનોને પોતાનો મેસેજ પહોંચાડી દીધો છે.
3/7
![ઈશા ગુપ્તા પોતાની ગ્લેમરસ તસવીરોથી પોતાની અદાઓનો જલવો બતાવતી જોવા મળે છે, પરંતુ આ વખતે તેણે આ મેસેજથી ઈન્ટરનેટ પર હંગામો મચાવ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/12/032b2cc936860b03048302d991c3498f080bc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઈશા ગુપ્તા પોતાની ગ્લેમરસ તસવીરોથી પોતાની અદાઓનો જલવો બતાવતી જોવા મળે છે, પરંતુ આ વખતે તેણે આ મેસેજથી ઈન્ટરનેટ પર હંગામો મચાવ્યો છે.
4/7
![જ્યારે એશા ગુપ્તાના ચાહકોએ તેની ટી-શર્ટ પર લખેલો મેસેજ વાંચ્યો જેમાં લખ્યું હતું – માય એનિમીઝ આર આફ્ટર મી… ત્યારે તેના ચાહકો એશાના દુશ્મનોના નામ પૂછવા લાગ્યા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/12/156005c5baf40ff51a327f1c34f2975bf640c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જ્યારે એશા ગુપ્તાના ચાહકોએ તેની ટી-શર્ટ પર લખેલો મેસેજ વાંચ્યો જેમાં લખ્યું હતું – માય એનિમીઝ આર આફ્ટર મી… ત્યારે તેના ચાહકો એશાના દુશ્મનોના નામ પૂછવા લાગ્યા.
5/7
![થોડી જ મિનિટોમાં એશા ગુપ્તાની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/12/18e2999891374a475d0687ca9f989d836c15d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
થોડી જ મિનિટોમાં એશા ગુપ્તાની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી હતી.
6/7
![એશા ગુપ્તા સોશિયલ મીડિયા પર પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ વિશે અપડેટ આપતી જોવા મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/12/fe5df232cafa4c4e0f1a0294418e5660ddb5b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એશા ગુપ્તા સોશિયલ મીડિયા પર પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ વિશે અપડેટ આપતી જોવા મળે છે.
7/7
![તાજેતરમાં, એશા ગુપ્તાએ ઇન્સ્ટાગ્રામ પર 8 મિલિયન ફોલોવર્સનો આંકડો પાર કર્યો છે. તેના ચાહકોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/12/799bad5a3b514f096e69bbc4a7896cd94046c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તાજેતરમાં, એશા ગુપ્તાએ ઇન્સ્ટાગ્રામ પર 8 મિલિયન ફોલોવર્સનો આંકડો પાર કર્યો છે. તેના ચાહકોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે.
Published at : 12 May 2022 05:03 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)