શોધખોળ કરો
Aishwarya Rai Net Worth: પતિ અભિષેક બચ્ચન કરતા ચાર ગણી વધુ કમાણી કરે છે ઐશ્વર્યા રાય, જાણો તેની નેટવર્થ
પૂર્વ મિસ વર્લ્ડ અને બોલિવૂડ ઐશ્વર્યા રાય બચ્ચન હિન્દી સિનેમાનું એક મોટું નામ છે. અભિનેત્રી 1લી નવેમ્બરે તેનો 49મો જન્મદિવસ ઉજવી રહી છે. તો આવો જાણીએ આ ખાસ અવસર પર ઐશ્વર્યાની નેટવર્થ વિશે.
ફાઇલ તસવીર
1/8

પૂર્વ મિસ વર્લ્ડ અને બોલિવૂડ ઐશ્વર્યા રાય બચ્ચન હિન્દી સિનેમાનું એક મોટું નામ છે. અભિનેત્રી 1લી નવેમ્બરે તેનો 49મો જન્મદિવસ ઉજવી રહી છે. તો આવો જાણીએ આ ખાસ અવસર પર ઐશ્વર્યાની નેટવર્થ વિશે.
2/8

ભલે ઐશ્વર્યા રાય બચ્ચન હવે ફિલ્મોમાં ઓછી જોવા મળે છે. આમ છતાં આજે પણ તે બોલિવૂડની સૌથી અમીર અભિનેત્રી છે. GQના એક રિપોર્ટ અનુસાર, ઐશ્વર્યા સૌથી અમીર અભિનેત્રી છે.
Published at : 01 Nov 2023 08:23 AM (IST)
આગળ જુઓ