શોધખોળ કરો

The Lady Killer: શૂટિંગ દરમિયાન એકબીજાની આંખોમાં ખોવાઇ ગયા અર્જૂન કપૂર અને ભૂમિપેડનેકર, આ તસવીરો આવી સામે

અર્જુન કપૂર- ભૂમિ પેડનેકર

1/7
ભૂમિ પેડનેકર અને અર્જુન કપુર હાલ તમારી અપકમિંગ ફિલ્મ 'ધ લેડી કિલર'ના શૂટિંગમાં  વ્યસ્ત છે. શ્યુના 45 દિવસનું શૂટિંગ પુરૂ કર્યાં બાદ  ભૂમિએ  અર્જુન સાથેના કેટલીક રોમાન્ટિક ફોટો શેર કર્યો છે.

2/7
આ તસવીરમાં બંને એકબીજા સાથે મસ્તી કરતા જાવો મળે છે. પહેલી વખતે બને એક પડદા પર સાથે જોવા મળશે.

3/7
'ધ લેડી કિલર' એક સસ્પેન્સ ડ્રામા ફિલ્મ છે જેનું નિર્દેશન અજય બહલ કરે છે. આ ફિલ્મને ભૂષણ કુમાર અને શૈલેષ આર સિંહ પ્રોડ્યુસ કરી રહ્યા છે.

4/7
આ ફોટોમાં જ્યાં ભૂમિ બ્લેક ટોપ અને સ્કર્ટમાં જોવા મળી રહી છે, તો અર્જુન ડેનિમ શર્ટ અને જિન્સમાં ખૂબ જ ડેશિંગ લાગી રહ્યો છે.

5/7
આ ફોટોમાં ભૂમિ પેડનેકર અને અર્જુન કપૂર એકબીજાની આંખોમાં ખોવાયેલા જોવા મળે છે. આ બંનેની ખૂબ જ સુંદર તસવીર છે.

6/7
થોડા દિવસો પહેલા ભૂમિ પેડનેકરે ક્લેપ બોર્ડનો ફોટો શેર કરીને ફિલ્મના શૂટિંગની શરૂઆતની માહિતી આપી હતી.

7/7
આ સિવાય ભૂમિ પેડનેકરે શૂટિંગમાંથી થોડો સમય કાઢીને ખૂબ મસ્તી પણ કરતી જોવા મળે છે. જે  કેટલીક મસ્તી કરતી  ફોટો પણ ઇન્સટાગ્રામ પર શેર કરી છે.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ

Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર

Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત

શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ

IND vs ZIM: પ્રથમ ટી20માં હાર બાદ ટીમ ઈન્ડિયામાં થશે બદલાવ? જાણો બીજી ટી20ની સંભવિત પ્લેઇંગ ઇલેવન

30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ

Embed widget