શોધખોળ કરો
Kate Sharma PHOTO: પ્રિન્ટેડ બિકીનીમાં કેટ શર્માની હોટ તસવીરોએ મચાવ્યો હંગામો
Kate Sharma PHOTO: એક્ટ્રેસ કેટ શર્મા ઈન્સ્ટાગ્રામ પર હંમેશા પોતાના બોલ્ડ ફોટોઝથી કહેર મચાવે છે. જ્યારે પણ અભિનેત્રી ઈન્સ્ટા પર તેની તસવીરો અપલોડ કરે છે, ત્યારે તે ચાહકોમાં ઝડપથી વાયરલ થઈ જાય છે.
![Kate Sharma PHOTO: એક્ટ્રેસ કેટ શર્મા ઈન્સ્ટાગ્રામ પર હંમેશા પોતાના બોલ્ડ ફોટોઝથી કહેર મચાવે છે. જ્યારે પણ અભિનેત્રી ઈન્સ્ટા પર તેની તસવીરો અપલોડ કરે છે, ત્યારે તે ચાહકોમાં ઝડપથી વાયરલ થઈ જાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/28/0df466d96f6f347e58bc19244526d5421703779834688397_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કેટ શર્મા
1/6
![Kate Sharma PHOTO: ટીવી એક્ટ્રેસ કેટ શર્મા ઈન્સ્ટાગ્રામ પર હંમેશા પોતાના બોલ્ડ ફોટોઝથી કહેર મચાવે છે. જ્યારે પણ અભિનેત્રી ઈન્સ્ટા પર તેની તસવીરો અપલોડ કરે છે, ત્યારે તે થોડી જ મિનિટોમાં ચાહકોમાં ઝડપથી વાયરલ થઈ જાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/28/ce0c6915a4bf8b2fe55318652f0411e0c2d6a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Kate Sharma PHOTO: ટીવી એક્ટ્રેસ કેટ શર્મા ઈન્સ્ટાગ્રામ પર હંમેશા પોતાના બોલ્ડ ફોટોઝથી કહેર મચાવે છે. જ્યારે પણ અભિનેત્રી ઈન્સ્ટા પર તેની તસવીરો અપલોડ કરે છે, ત્યારે તે થોડી જ મિનિટોમાં ચાહકોમાં ઝડપથી વાયરલ થઈ જાય છે.
2/6
![તાજેતરમાં, અભિનેત્રીએ ફરી એકવાર તેના લેટેસ્ટ હોટ ફોટાઓ દ્વારા ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે, જેમાં તે બીચ પર ખૂબ જ સિઝલિંગ પોઝ આપતી અને તસવીરો ક્લિક કરતી જોવા મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/28/868e749cc4e7aa9abbddf05f9b6c777108d5d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તાજેતરમાં, અભિનેત્રીએ ફરી એકવાર તેના લેટેસ્ટ હોટ ફોટાઓ દ્વારા ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે, જેમાં તે બીચ પર ખૂબ જ સિઝલિંગ પોઝ આપતી અને તસવીરો ક્લિક કરતી જોવા મળે છે.
3/6
![અભિનેત્રી કેટ શર્મા હંમેશા તેના બોલ્ડ ફોટાઓથી ચાહકોનું ધ્યાન આકર્ષિત કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/28/d058aef24058ade9065a32d1f1581f81995ea.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભિનેત્રી કેટ શર્મા હંમેશા તેના બોલ્ડ ફોટાઓથી ચાહકોનું ધ્યાન આકર્ષિત કરે છે.
4/6
![અભિનેત્રી કેટ શર્માએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના ચાહકો સાથે કનેક્ટ રહેવા તસવીરો પોસ્ટ કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/28/1a2311ebbfd227b53faeb2dcec54dd7eacc83.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભિનેત્રી કેટ શર્માએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના ચાહકો સાથે કનેક્ટ રહેવા તસવીરો પોસ્ટ કરી છે.
5/6
![આ તસવીરોમાં એક્ટ્રેસનો હોટ લુક જોઈને ફેન્સ તેના વખાણ કરતા થાકતા નથી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/28/9c2142fb9eb24a730bc78aadc4a68a7b71df5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરોમાં એક્ટ્રેસનો હોટ લુક જોઈને ફેન્સ તેના વખાણ કરતા થાકતા નથી.
6/6
![આ તસવીરોમાં કેટ શર્માએ ખૂબ જ સ્ટાઇલિશ લાઈટ બ્લેક કલરની બિકીની પહેરી છે, જેમાં તે સિઝલિંગ અને હોટ લાગી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/28/74705ec32d21c38f95145c095aa3e4d6ba44f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરોમાં કેટ શર્માએ ખૂબ જ સ્ટાઇલિશ લાઈટ બ્લેક કલરની બિકીની પહેરી છે, જેમાં તે સિઝલિંગ અને હોટ લાગી રહી છે.
Published at : 28 Dec 2023 09:44 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગુજરાત
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)