શોધખોળ કરો
IN PICS: કરણ જોહરની પાર્ટીમાં ગર્લફ્રેન્ડ સબા સાથે પોઝ આપતો દેખાયો ઋતિક રોશન, શું જલ્દી કરશે લગ્ન?
ઋતિક રોશન અને સબા આઝાદ
1/6

બોલિવૂડના લોકપ્રિય ફિલ્મ નિર્માતાઓમાંના એક ગણાતા કરણ જોહરે 25 મેના રોજ પોતાનો 50મો જન્મદિવસ ઉજવ્યો. આ ખાસ અવસર પર તમામ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ આ પાર્ટીમાં ભાગ લેવા માટે આવી હતી. પરંતુ સૌથી વધુ લાઈમલાઈટમાં રહેનાર જોડી ઋતિક રોશન અને સબા આઝાદની હતી.
2/6

હા, એવું કહેવું ખોટું નહીં હોય કે સબા આઝાદ અને ઋતિક રોશન ફિલ્મમેકર કરણ જોહરની પાર્ટીમાં છવાઈ ગયા હતા.
Published at : 26 May 2022 04:35 PM (IST)
આગળ જુઓ





















