શોધખોળ કરો

Rashmika Mandanna થી લઇને Karisma Kapoor સુધી, આ એક્ટ્રેસે લગ્ન અગાઉ તોડી દીધી સગાઇ

1/6
બોલિવૂડમાં એવી અનેક જોડીઓ રહી છે જેમની વચ્ચેની કેમેસ્ટ્રી જોતા લાગે છે કે આ બેસ્ટ કપલ સાબિત થશે પરંતુ વાસ્તવમાં આવું થઇ શકતું નથી. અનેક વાર સગાઇ કરી હોવા છતાં તેમના સંબંધો લગ્ન સુધી પહોંચી શકતા નથી. અહી એવી કેટલીક એક્ટ્રેસ અંગે જાણકારી આપવામાં આવી છે જેમણે સગાઇ તો કરી પણ લગ્ન પહેલા સગાઇ તોડી નાખી હતી.

2/6
બિગ બોસ સાતની વિનર એક્ટ્રેસ ગૌહર ખાન ડિરેક્ટર સાજિદ ખાનને ડેટ કરી ચૂકી છે. ગૌહરે ડિરેક્ટર સાજિદ ખાન સાથે વર્ષ 2003માં ચૂપચાપ સગાઇ કરી લીધી હતી. પરંતુ બાદમાં તેઓ અલગ થઇ ગયા હતા.

3/6
એક્ટ્રેસ કરિશ્મા કપૂર અને અભિનેતા અભિષેક બચ્ચનની સગાઇ પણ ધૂમધામથી થઇ હતી.પરંતુ બાદમાં સગાઇ તૂટી ગઇ હતી.  કહેવામાં આવી રહ્યું છે કે કરિશ્મા અને અભિષેકની સગાઇ તૂટવા પાછળનું કારણ તેની માતા બબિતા કપૂર હતી.

4/6
એક્ટ્રેસ સંગીતા બિજલાની અને સલમાન ખાનના લગ્નના કાર્ડ પણ  છપાઇ ગયા હતા પરંતુ બાદમાં સંગીતાએ સગાઇ તોડી નાખી હતી. કારણ કે સંગીતાને જાણ થઇ ગઇ હતી કે સલમાન ખાન તેને દગો આપી રહ્યો છે. લગ્ન અગાઉથી જ તેનું સોમી અલી સાથે અફેર શરૂ થઇ ગયું હતું.

5/6
ટીવી એક્ટ્રેસ કરિશ્મા તન્ના હાલમાં બોયફ્રેન્ડ વરુણ બંગેરા સાથે લગ્નના અહેવાલને લઇને ચર્ચામાં છે. રિપોર્ટ અનુસાર જલદી બંન્ને લગ્ન કરી લેશે. પરંતુ કરિશ્માએ અગાઉ ઉપેન પટેલ સાથે સગાઇ તોડી નાખી હતી. બિગ બોસ 8માં ઉપેન સાથે સગાઇ કરી હતી.

6/6
સાઉથ એક્ટ્રેસ રશ્મિકા મંદાનાએ એક્ટર રક્ષિત શેટ્ટી સાથે સગાઇ કરી હતી પરંતુ તેમના લગ્ન થઇ શક્યા નહીં. આ સગાઇ ખૂબ ધૂમધામથી થઇ હતી પરંતુ બાદમાં બંન્ને અલગ થઇ ગયા હતા.

બોલિવૂડ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

SRKની 'કિંગ'નો ભૌકાલ, 400 કરોડની ફિલ્મે રિલીઝ પહેલા જ કમાયા 800 કરોડ

શાહરૂખ ખાનના બર્થડે પર ફેન્સને અડધી રાત્રે મળી સરપ્રાઇઝ, 'કિંગ'નું પહેલું સોંગ 'તૂ મિલ જાયે' રિલીઝ

હુમલાની ધમકી વચ્ચે અમિતાભ બચ્ચન બુલેટપ્રૂફ કાચ પાછળ દેખાયા, અભિષેક બન્યો ઢાલ

Transformation: સોહેલ ખાનનું જોવા મળ્યું જબરદસ્ત ટ્રાન્સફોર્મેશન, રેમ્પ વૉકમાં બતાવ્યો દમદાર સ્વેગ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકોને મુખ્યમંત્રીની સૂચના
Hun To Bolish : હું તો બોલીશ : ભુવાજીની કેમ બગડી માનસિકતા ?
Hun To Bolish : હું તો બોલીશ : શુદ્ધ ઘીની સમજાઈ કિંમત
Bhavnagar Diamond Industry: ભાવનગરના હીરા ઉદ્યોગ પર મંદીનું લાગ્યું ગ્રહણ
CM Bhupendra Patel: એક ભૂલ પડશે ભારે? શિક્ષકો માટે મુખ્યમંત્રીની કડક ચેતવણી!

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આંધ્રપ્રદેશ સાથે ટકરાયું તોફાન મુરાસુ, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ

Glenn Maxwell Retirement: મેક્સવેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધી નિવૃતિ, ઓસ્ટ્રેલિયાને ત્રણ વખત બનાવ્યું ચેમ્પિયન

ઈરાનના કેશમ દ્ધીપ પર અમેરિકાનો હુમલો, મિડટર્મ ઈલેક્શન વચ્ચે મિસાઈલો છોડી

રાજ્યસભાના સૌથી ધનિક સાંસદોની યાદી જાહેર: અભિષેક સિંઘવી ત્રીજા ક્રમે, તો નંબર 1 કોણ?

Surat Crime: સુરતમાં કાળજું કંપાવતી ઘટના, મોબાઈલ મૂકવાનું કહેતાં પુત્રીએ પિતાની ઘાતકી હત્યા કરી

એશિયા કપ માટે ટીમ ઇન્ડિયા જાહેર: રિંકુ સિંહ અને હર્ષિત રાણા ટીમમાં, જાણો સંપૂર્ણ સ્ક્વોડ

Rishabh Pant: ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો, ઋષભ પંત ટેસ્ટમાંથી બહાર, જાણો ક્યારે મળશે બીજી તક

IND vs NZ ODI Schedule: મેચના સમયમાં મોટો ફેરફાર! જાણો ભારતમાં કેટલા વાગ્યે શરૂ થશે મુકાબલો

Embed widget