શોધખોળ કરો
એક્ટ્રેસ જેસ્મીન ભસીનનું નવું ફોટોશૂટ વાયરલ, કહ્યુ- મને ત્યારે જજ કરો જ્યારે તમે પોતે પરફેક્ટ હોય'
Jasmine Bhasin
1/6

ટીવી એક્ટ્રેસ જેસ્મીન ભસીને પોતાના નવા ફોટોશૂટની તસવીરો શેર કરી છે.આ તસવીરોમાં તેનો સિઝલિંગ લુક જોવા મળી રહ્યો છે.
2/6

જેસ્મીન સફેદ શર્ટ અને હાઈ થાઈ સ્લિટ પ્રિન્ટેડ ગ્રીન સ્કર્ટમાં જોવા મળી રહી છે. તેણે પોતાનો સ્વેગ બતાવતા ગ્લેમરસ લુક ફ્લોન્ટ કર્યો છે.
Published at : 15 May 2022 10:39 AM (IST)
Tags :
Jasmine Bhasinઆગળ જુઓ





















