શોધખોળ કરો

Throwback Bollywood: એક સમયે બોલિવૂડ પર રાજ કરતી હતી આ એક્ટ્રેસ, આજે સ્પા ચલાવીને જીવે છે આવી લાઇફ

Ayesha Julka Life: આજે અમે તમને 90ના દાયકાની તે અભિનેત્રીનો પરિચય કરાવી રહ્યા છીએ. જેમણે આમિર ખાન જેવા સ્ટાર્સ સાથે કામ કર્યું છે. પરંતુ આજે તે એક્ટિંગથી દૂર છે.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ

1/9

2/9
આયેશા ઝુલ્કા માત્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીની દિગ્ગજ અભિનેત્રીઓમાંથી એક નથી પરંતુ તેણે ઘણા મોટા સ્ટાર્સ સાથે સ્ક્રીન પણ શેર કરી છે. પરંતુ એક સમય એવો આવ્યો જ્યારે તેના કરિયરનો ગ્રાફ ઝડપથી ઘટવા લાગ્યો અને ધીરે ધીરે આ અભિનેત્રી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી ગાયબ થઈ ગઈ. એવું તો શું થયું કે એક સફળ અભિનેત્રી ઈન્ડસ્ટ્રીથી અલગ થઈ ગઈ?

3/9
આયેશાએ ખૂબ જ નાની ઉંમરે એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આયેશાએ 11 વર્ષની ઉંમરે ફિલ્મ ‘કૈસે-કૈસે લોગ’થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આયેશાએ માત્ર હિન્દી સિનેમામાં જ નહીં પરંતુ કન્નડ, તમિલ અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.

4/9
આયેશાએ અક્ષય કુમાર સાથે સૌથી વધુ હિટ ફિલ્મો આપી હતી. અક્ષય અને આયેશાની જોડી પણ દર્શકોને ઘણી પસંદ આવી હતી. આયેશાએ ‘જો જીતા વહી સિકંદર’, ‘ખિલાડી’, ‘મહેરબાન’, ‘દલાલ’ અને ‘વક્ત હમારા હૈ’ જેવી હિટ ફિલ્મોમાં મહત્વની ભૂમિકાઓ ભજવી હતી.

5/9
1983માં માત્ર 11 વર્ષની ઉંમરે એક્ટિંગ કરિયર શરૂ કરનાર આયેશાએ ખૂબ જ વહેલાં ફિલ્મોમાંથી બ્રેક લીધો હતો. વર્ષ 2010માં આયેશાએ અચાનક ફિલ્મોથી દૂર થઇ ગઇ હતી

6/9
જો કે, લગભગ 8 વર્ષ લાંબા સમય સુધી ફિલ્મોથી દૂર રહ્યા પછી તે 2018 માં જીનિયસ ફિલ્મ દ્વારા ફરીથી સ્ક્રીન પર દેખાઈ હતી.  જો કે, આ ફિલ્મે તેને તેની કારકિર્દીની બીજી ઇનિંગને સફળ બનાવવાની તક આપી ન હતી.

7/9
તેના અભિનય સિવાય આયેશાના અફેરની પણ બોલિવૂડમાં ઘણી ચર્ચા થઈ રહી છે. અક્ષય કુમાર સિવાય આયેશાનું નામ મિથુન ચક્રવર્તી, નાના પાટેકર સાથે પણ જોડાયું હતું. એવું માનવામાં આવે છે કે આયેશાની કારકિર્દીમાં પતનનું કારણ ફિલ્મ પસંદગીમાં થયેલી ભૂલ હતી.

8/9
આયેશાએ ઉદ્યોગસાહસિક સમીર વાસી સાથે લગ્ન કર્યા અને સ્પા બિઝનેસમાં પણ હાથ અજમાવ્યો. એક સમયે આયેશા સ્પા ઉદ્યોગમાં જાણીતી કંપનીનું નેતૃત્વ કરતી હતી. આયેશા પોતાના પતિની સાથે બિઝનેસમાં વ્યસ્ત થઈ ગઈ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડી દીધી હતી

9/9
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા

IMD Weather Update: ચોમાસાની વિદાય, ઠંડી માટે તૈયાર રહેજો! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું

સપ્ટેમ્બરમાં GST કલેક્શન વધીને 1.73 લાખ કરોડના રેકોર્ડ સ્તર પર  
સપ્ટેમ્બરમાં GST કલેક્શન વધીને 1.73 લાખ કરોડના રેકોર્ડ સ્તર પર  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Israel Hezbollah War: ઈરાને ઈઝરાયેલ પર કર્યો મોટો હુમલો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયાHun To Bolish | હું તો બોલીશ |  શિક્ષક કે રાક્ષસ?Hun To Bolish | હું તો બોલીશ | ખાડા ગણી લો અને ગરબા રમી લોBanasknatha News | બનાસકાંઠાના ચાર તાલુકા માટે સરકારની મોટી જાહેરાત, 1 હજાર 56 કરોડની પાઈપ લાઈન યોજનાને આપી મંજૂરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
IMD Weather Update: ચોમાસાની વિદાય, ઠંડી માટે તૈયાર રહેજો! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
IMD Weather Update: ચોમાસાની વિદાય, ઠંડી માટે તૈયાર રહેજો! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
સપ્ટેમ્બરમાં GST કલેક્શન વધીને 1.73 લાખ કરોડના રેકોર્ડ સ્તર પર  
સપ્ટેમ્બરમાં GST કલેક્શન વધીને 1.73 લાખ કરોડના રેકોર્ડ સ્તર પર  
જૂનાગઢને આઝાદ કરાવવા મુંબઈમાં આરઝી હકૂમતનો પાયો નખાયો

Futures & Options Addiction: રોકાણકારોના હિતોના રક્ષણ માટે સેબીએ F&O ટ્રેડિંગ પર શું લીધો મોટો નિર્ણય, જાણો

Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી

Embed widget