શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Kangana Ranaut Airport Pics: મુંબઇ એરપોર્ટ પર પિંક સાડીમાં જોવા મળી કંગના રનૌત, પાપારાઝીઓને આપી ફ્લાઇંગ કિસ
Kangana Ranaut Airport Look: બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત હાલમાં જ મુંબઇ એરપોર્ટ પર જોવા મળી હતી. ગુલાબી સાડીમાં એક્ટ્રેસની ચાર્મિંગ સ્ટાઈલ જોવા મળી હતી.
![Kangana Ranaut Airport Look: બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત હાલમાં જ મુંબઇ એરપોર્ટ પર જોવા મળી હતી. ગુલાબી સાડીમાં એક્ટ્રેસની ચાર્મિંગ સ્ટાઈલ જોવા મળી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/17/2a3264b06dbff6c89e63f20c6579af0a170023409492974_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કંગના રનૌત
1/7
![Kangana Ranaut Airport Look: બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત હાલમાં જ મુંબઇ એરપોર્ટ પર જોવા મળી હતી. ગુલાબી સાડીમાં એક્ટ્રેસની ચાર્મિંગ સ્ટાઈલ જોવા મળી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/17/c11ba3619a3b14b6d8a001c5d05c7ffdac6b8.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
Kangana Ranaut Airport Look: બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત હાલમાં જ મુંબઇ એરપોર્ટ પર જોવા મળી હતી. ગુલાબી સાડીમાં એક્ટ્રેસની ચાર્મિંગ સ્ટાઈલ જોવા મળી હતી.
2/7
![કંગના રનૌત તાજેતરમાં એરપોર્ટ પર ફરી એકવાર ક્લાસી લુકમાં જોવા મળી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/17/089791e6d7ba8adfb3407e8d6b61070416d4f.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
કંગના રનૌત તાજેતરમાં એરપોર્ટ પર ફરી એકવાર ક્લાસી લુકમાં જોવા મળી હતી.
3/7
![તસવીરોમાં કંગના રનૌત ટ્રેડિશનલ લુકમાં શાનદાર લાગી રહી હતી. તેણે ગુલાબી સાડી પહેરી છે. જેના પર ચિકનકારી ભરતકામ કરવામાં આવ્યું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/17/e6a1a6ffc8b3c7db88ff9c54ae176ca363dfe.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
તસવીરોમાં કંગના રનૌત ટ્રેડિશનલ લુકમાં શાનદાર લાગી રહી હતી. તેણે ગુલાબી સાડી પહેરી છે. જેના પર ચિકનકારી ભરતકામ કરવામાં આવ્યું છે.
4/7
![કંગના રનૌતે મિનિમલ મેકઅપ અને હાથમાં બ્લેક સ્ટાઇલિશ હેન્ડબેગ સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/17/7bc1aef5116b0945df86d7537fcc740080dcd.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
કંગના રનૌતે મિનિમલ મેકઅપ અને હાથમાં બ્લેક સ્ટાઇલિશ હેન્ડબેગ સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો છે.
5/7
![અભિનેત્રી ડાર્ક ચશ્મામાં વધુ સુંદર લાગી રહી છે. આ વખતે કંગના સાડીની નીચે હાઈ હીલ્સને બદલે સફેદ શૂઝ પહેર્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/17/2997bd8a9e6276601d0ac55700038f6148abf.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
અભિનેત્રી ડાર્ક ચશ્મામાં વધુ સુંદર લાગી રહી છે. આ વખતે કંગના સાડીની નીચે હાઈ હીલ્સને બદલે સફેદ શૂઝ પહેર્યા હતા.
6/7
![એરપોર્ટ પર પહોંચ્યા બાદ કંગના રનૌતે પાપારાઝીને ઘણા પોઝ આપ્યા હતા. તે તેને ફ્લાઈંગ કિસ કરતી પણ જોવા મળી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/17/58b2d5eac3a9664f5d6bcdb19a87bcaeb3722.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
એરપોર્ટ પર પહોંચ્યા બાદ કંગના રનૌતે પાપારાઝીને ઘણા પોઝ આપ્યા હતા. તે તેને ફ્લાઈંગ કિસ કરતી પણ જોવા મળી હતી.
7/7
![કંગના રનૌત છેલ્લે ફિલ્મ 'તેજસ'માં જોવા મળી હતી. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નથી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/17/a3f4a1d196dcaa8f13750b526ae95b7644453.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
કંગના રનૌત છેલ્લે ફિલ્મ 'તેજસ'માં જોવા મળી હતી. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નથી.
Published at : 17 Nov 2023 08:47 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)