શોધખોળ કરો

Karisma Kapoor Net Worth: પતિ અને ફિલ્મોથી દૂર રહીને પણ કરોડો રૂપિયા કમાય છે કરિશ્મા કપૂર

કરિશ્મા 90ના દાયકાની જાણીતી અભિનેત્રી રહી છે. કરિશ્માએ બોલિવૂડની એકથી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. જોકે હવે અભિનેત્રી ફિલ્મોમાં વધુ સક્રિય જોવા મળતી નથી.

ફાઇલ તસવીર

1/9

2/9
કરિશ્માએ 1991માં આવેલી ફિલ્મ 'પ્રેમ કૈદી'થી પોતાની ફિલ્મી સફરની શરૂઆત કરી હતી. કરિયરની ટોચ પર, કરિશ્માએ 2003માં બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા.

3/9
જોકે કરિશ્મા અને સંજયે વર્ષ 2016માં છૂટાછેડા લીધા હતા. કરિશ્મા ફિલ્મો અને પતિથી દૂર થઈ ગઈ છે તેમ છતાં તેની કમાણી કરોડોમાં છે. કરિશ્મા કરોડોની સંપત્તિની માલિક છે.

4/9
કરિશ્મા કપૂરની નેટવર્થની વાત કરીએ તો અભિનેત્રીની કુલ સંપત્તિ 2 મિલિયન ડોલર એટલે કે 87 કરોડ રૂપિયા છે. કરિશ્માની આવકનો સ્ત્રોત અભિનય અને જાહેરાત છે.

5/9
કરિશ્મા કપૂરને પણ વાહનોનો શોખ છે. તેની પાસે Mercedes Benz S Class, Lexus LX 470, Mercedes Benz E Class, BMW 7 સિરીઝ અને Audi Q7 જેવા મોંઘા વાહનો છે.

6/9
કરિશ્મા કપૂરનો જન્મ 25 જૂન 1974ના રોજ થયો હતો.

7/9
કરિશ્મા ટૂંક સમયમાં  વેબ સિરીઝમાં જોવા મળશે. આ પહેલા તે G5ની 'મેન્ટલહુડ' નામની વેબ સિરીઝમાં જોવા મળી હતી.

8/9
કરિશ્મા કપૂર તેના બે બાળકો કિયાન રાજ કપૂર અને સમાયરા કપૂર સાથે સુખી જીવન જીવી રહી છે. અભિનેત્રી ઘણીવાર સોશિયલ મીડિયા પર ફેમિલી ફોટો શેર કરતી જોવા મળે છે.

9/9
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ

સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'

આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક

SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને સહકાર ક્યારે?Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડેJ&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર

Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું

IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો

Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ

Embed widget