શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Salman Khanના દિલની ખુબ જ નજીક છે બી-ટાઉનની આ ત્રણ ગર્લ્સ, આપી ચૂક્યો છે કિંમતી ભેટ
આજે અમે તમને બી-ટાઉનની એ નસીબદાર છોકરીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે સલમાન ખાનના દિલની ખૂબ જ નજીક છે અને અભિનેતાએ તેને કિંમતી ભેટ પણ આપી છે.
![આજે અમે તમને બી-ટાઉનની એ નસીબદાર છોકરીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે સલમાન ખાનના દિલની ખૂબ જ નજીક છે અને અભિનેતાએ તેને કિંમતી ભેટ પણ આપી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/04/8bce0e8d5bd4f1737f7b68e49d9214221696398657052396_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/7
![Salman Khan Kissa: બૉલીવુડમાં સલમાન ખાનનો એક અલગ જ દબદબો છે, 50 પ્લસ થવા છતાં સલમાનનું ફેન લિસ્ટ સતત વધી રહ્યું છે. આજે અમે તમને બી-ટાઉનની એ નસીબદાર છોકરીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે સલમાન ખાનના દિલની ખૂબ જ નજીક છે અને અભિનેતાએ તેને કિંમતી ભેટ પણ આપી છે. જાણો કોણ છે આ સુંદરીઓ...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/21/e9d914c1d11531b134d670139999d0cfd29d1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Salman Khan Kissa: બૉલીવુડમાં સલમાન ખાનનો એક અલગ જ દબદબો છે, 50 પ્લસ થવા છતાં સલમાનનું ફેન લિસ્ટ સતત વધી રહ્યું છે. આજે અમે તમને બી-ટાઉનની એ નસીબદાર છોકરીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે સલમાન ખાનના દિલની ખૂબ જ નજીક છે અને અભિનેતાએ તેને કિંમતી ભેટ પણ આપી છે. જાણો કોણ છે આ સુંદરીઓ...
2/7
![અર્પિતા ખાન - આ લિસ્ટમાં પહેલું નામ સલમાન ખાનની લાડલી બહેન એટલે કે અર્પિતા ખાનનું છે. જેને સલમાન ખૂબ જ પ્રેમ કરે છે અને તેને સમયાંતરે લક્ઝરી કાર સહિત અનેક મોંઘી ગિફ્ટ્સ આપતો રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/21/9bab0227155b0a228ceeb23a750c8f8a4efff.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અર્પિતા ખાન - આ લિસ્ટમાં પહેલું નામ સલમાન ખાનની લાડલી બહેન એટલે કે અર્પિતા ખાનનું છે. જેને સલમાન ખૂબ જ પ્રેમ કરે છે અને તેને સમયાંતરે લક્ઝરી કાર સહિત અનેક મોંઘી ગિફ્ટ્સ આપતો રહે છે.
3/7
![તમને જણાવી દઈએ કે અર્પિતા ખાને એક્ટર આયુષ શર્મા સાથે લગ્ન કર્યા છે. આ સ્ટાર કપલ આજે બે બાળકોના માતા-પિતા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/21/4e3681248dff363bcd07d6bd93ae16020aef6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમને જણાવી દઈએ કે અર્પિતા ખાને એક્ટર આયુષ શર્મા સાથે લગ્ન કર્યા છે. આ સ્ટાર કપલ આજે બે બાળકોના માતા-પિતા છે.
4/7
![સોનમ કપૂર - આ લિસ્ટમાં બીજું નામ બૉલીવૂડની સુંદર અભિનેત્રી સોનમ કપૂરનું છે. સોનમ કપૂરે સલમાન ખાન સાથે ફિલ્મ 'પ્રેમ રત્ન ધન પાયો'માં કામ કર્યું છે. બંનેની આ ફિલ્મ ચાહકોને ઘણી પસંદ આવી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/21/39f2cc08d6a48785ad96f1f1004c0b199b5e8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સોનમ કપૂર - આ લિસ્ટમાં બીજું નામ બૉલીવૂડની સુંદર અભિનેત્રી સોનમ કપૂરનું છે. સોનમ કપૂરે સલમાન ખાન સાથે ફિલ્મ 'પ્રેમ રત્ન ધન પાયો'માં કામ કર્યું છે. બંનેની આ ફિલ્મ ચાહકોને ઘણી પસંદ આવી હતી.
5/7
![મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સલમાને સોનમ કપૂરને તેના લગ્નમાં ખૂબ જ મોંઘી કાર ગિફ્ટ કરી હતી. જેની કિંમત 90 લાખ રૂપિયા આસપાસ છે...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/21/9c0dfdb343de039d3f973be2003fc5983cb82.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સલમાને સોનમ કપૂરને તેના લગ્નમાં ખૂબ જ મોંઘી કાર ગિફ્ટ કરી હતી. જેની કિંમત 90 લાખ રૂપિયા આસપાસ છે...
6/7
![જેકલીન ફર્નાન્ડિસ - યાદીમાં છેલ્લું નામ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસનું છે. જે સલમાન સાથે ઘણી ફિલ્મોમાં જોવા મળી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/21/da0610b0a4162ec263be476da5022d00bd6d6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જેકલીન ફર્નાન્ડિસ - યાદીમાં છેલ્લું નામ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસનું છે. જે સલમાન સાથે ઘણી ફિલ્મોમાં જોવા મળી છે.
7/7
![જેકલીન પણ સલમાન ખાનની સારી મિત્ર છે. બંને ઘણીવાર સાથે જોવા મળે છે. અહેવાલો અનુસાર, અભિનેતાએ જેકલીનને એક મોંઘી પેઇન્ટિંગ ભેટમાં આપી હતી. જેની કિંમત આશરે 2.5 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/21/3412791fc07d25e5105a52ffbf0633f848e2a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જેકલીન પણ સલમાન ખાનની સારી મિત્ર છે. બંને ઘણીવાર સાથે જોવા મળે છે. અહેવાલો અનુસાર, અભિનેતાએ જેકલીનને એક મોંઘી પેઇન્ટિંગ ભેટમાં આપી હતી. જેની કિંમત આશરે 2.5 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
Published at : 21 Nov 2023 12:01 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ગાંધીનગર
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)