શોધખોળ કરો

Kusha Kapila Pics: કુશા કપિલાએ ગ્રીન ડ્રેસમાં ફ્લોન્ટ કર્યું પરફેક્ટ ફિગર, અર્જૂન કપૂર સાથે અફેરની અફવા ઉડી હતી

Kusha Kapila Pics: કુશા કપિલાએ ગ્રીન ડ્રેસમાં ફ્લોન્ટ કર્યું પરફેક્ટ ફિગર, અર્જૂન કપૂર સાથે અફેરથી અફવા ઉડી હતી

કુશા કપિલા

1/7
કુશા કપિલા છેલ્લા ઘણા દિવસોથી અભિનેતા અર્જુન કપૂર સાથેના અફેરને લઈ ચર્ચામાં છે. અભિનેત્રી હાલમાં જ મુંબઈમાં જોવા મળી હતી. જ્યાં તે ખૂબ જ ગ્લેમરસ લુકમાં જોવા મળી હતી.

2/7
કુશા કપિલાને તાજેતરમાં મુંબઈમાં પાપારાઝી દ્વારા કેમેરામાં કેદ કરવામાં આવી હતી. એક્ટ્રેસ ગ્રીન બોડીકોન ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

3/7
આ આઉટફિટમાં કુશાએ પાપારાઝીને ઘણા આકર્ષક પોઝ આપ્યા અને તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કર્યું.

4/7
કુશાનો બોડીકોન ડ્રેસમાં કાતિલ અંદાજ જોવા મળ્યો હતો. આ તસવીરોએ અભિનેત્રીના ચાહકોને દિવાના બનાવી દીધા છે.

5/7
તમને જણાવી દઈએ કે કુશા છેલ્લા ઘણા દિવસોથી અર્જુન કપૂર સાથે ડેટિંગના સમાચારોને લઈને ચર્ચામાં છે.

6/7
થોડા દિવસો પહેલા કુશા અર્જુન સાથે એક પાર્ટીમાં જોવા મળી હતી. જ્યાંથી તેમના અફેરના સમાચાર સામે આવ્યા હતા.

7/7
જો કે, કુશાએ હવે આ અહેવાલો પર પ્રતિક્રિયા આપી છે. આ સમાચાર પર મૌન તોડતા અભિનેત્રીએ તેને અફવા ગણાવી છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget