શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Malaika Arora Pics: વેલેન્ટાઇન ડે પર એરપોર્ટ પર સ્પોટ થઇ Malaika Arora , રેડ લૂકમાં જોવા મળી સ્ટાઇલિશ
બોલિવૂડની અભિનેત્રી મલાઈકા અરોરા વેલેન્ટાઈન ડે પર એરપોર્ટ પર જોવા મળી હતી.
![બોલિવૂડની અભિનેત્રી મલાઈકા અરોરા વેલેન્ટાઈન ડે પર એરપોર્ટ પર જોવા મળી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/15/b2adfa8e324642669de0a8151f10ae3e167645188578774_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મલાઇકા અરોરા
1/7
![બોલિવૂડની અભિનેત્રી મલાઈકા અરોરા વેલેન્ટાઈન ડે પર એરપોર્ટ પર જોવા મળી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/15/4efdd2f969559e8b1c92e99f32ded48e00712.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બોલિવૂડની અભિનેત્રી મલાઈકા અરોરા વેલેન્ટાઈન ડે પર એરપોર્ટ પર જોવા મળી હતી.
2/7
![એરપોર્ટ પર અભિનેત્રીનો કૂલ લુક જોવા મળ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/15/f99687dd719c4e8bc6a39e946c3d9ef75f148.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એરપોર્ટ પર અભિનેત્રીનો કૂલ લુક જોવા મળ્યો છે.
3/7
![મલાઈકા અરોરાની આ તસવીરો મુંબઈ એરપોર્ટની છે. જ્યાં અભિનેત્રી વેલેન્ટાઈન ડે પર સ્પોટ થઈ હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/15/135007e7085979a7d5b41ce54c0e54d7a2f83.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મલાઈકા અરોરાની આ તસવીરો મુંબઈ એરપોર્ટની છે. જ્યાં અભિનેત્રી વેલેન્ટાઈન ડે પર સ્પોટ થઈ હતી.
4/7
![એરપોર્ટ પર મલાઈકા રેડ લુકમાં જોવા મળી હતી. તેણે લાલ લેધરનો જમ્પસૂટ પહેર્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/15/2de40e0d504f583cda7465979f958a9808dc0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એરપોર્ટ પર મલાઈકા રેડ લુકમાં જોવા મળી હતી. તેણે લાલ લેધરનો જમ્પસૂટ પહેર્યો છે.
5/7
![મલાઈકા અરોરા બોલિવૂડની હોટ અભિનેત્રી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/15/e4bde0eb46b8f32ef4b4207f5344b4d4b9ddb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મલાઈકા અરોરા બોલિવૂડની હોટ અભિનેત્રી છે.
6/7
![આ જ કારણ છે કે તેની દરેક તસવીર સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થવા લાગે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/15/3fb5ed13afe8714a7e5d13ee506003ddf6409.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ જ કારણ છે કે તેની દરેક તસવીર સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થવા લાગે છે.
7/7
![એરપોર્ટની અંદર જતા સમયે મલાઈકાએ પાપારાઝીને ઘણા પોઝ પણ આપ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/15/fac4ef5554f69012fe38d2f1d4e245a6205b8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એરપોર્ટની અંદર જતા સમયે મલાઈકાએ પાપારાઝીને ઘણા પોઝ પણ આપ્યા હતા.
Published at : 15 Feb 2023 02:37 PM (IST)
Tags :
Malaika Aroraવધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ક્રાઇમ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)