બોલીવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા હાલમાં જ મુંબઈમાં સ્પોટ થઈ હતી. આ દરમિયાન મલાઈકાની કેટલીક ખાસ તસવીરો અમે તમારા માટે લઈને આવ્યા છીએ. (Photo Credit: Manav Manglani)
2/7
મલાઈકા અરોરા આ દરમિયાન પોતની યોગા મેટ હાથમાં લઈ સ્પોટ થઈ હતી. (Photo Credit: Manav Manglani)
3/7
આ સાથે જ મલાઈકાને આ રીતે શોર્ટ્સમાં જોઈ દરેકની નજર તેના પર ટકી ગઈ હતી. (Photo Credit: Manav Manglani)
4/7
કોરોના સંક્રમણથી બચવા માટે મલાઈકા માસ્ક સાથે જોવા મળી હતી. (Photo Credit: Manav Manglani)
5/7
મલાઈકા આ દરમિયા કોઈ સાથે ફોન પર વાત કરતી જોવા મળી હતી. (Photo Credit: Manav Manglani)
6/7
સોશિયલ મીડિયા પર મલાઈકાની આ તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે. (Photo Credit: Manav Manglani)
7/7
એક્ટ્રેસ મલાઈકા અરોરા પોતાના વર્કઆઉટ લૂકને લઈ ખૂબ જ ચર્ચામાં રહે છે. (Photo Credit: Manav Manglani)