શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Photos: હદથી વધારે બૉલ્ડ કપડાં પહેરીને પાણીમાં ઉતરી મલાઇકા, તસવીરો જોઇને ફેન્સના ઉડી ગયા હોશ
મલાઇકા અરોડા અવારનવાર સોશ્યલ મીડિયા પર પોતાના હૉટ લૂકથી સોશ્યલ મીડિયા પર ચર્ચામાં રહે છે.
![મલાઇકા અરોડા અવારનવાર સોશ્યલ મીડિયા પર પોતાના હૉટ લૂકથી સોશ્યલ મીડિયા પર ચર્ચામાં રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/29/e3234bf437228cc95cefa09dbeab3436168534200125677_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/10
![Malaika Arora Bold Photos: બૉલીવુડ એક્ટ્રેસ મલાઇકા અરોડા હંમેશાથી પોતાની બૉલ્ડ સ્ટાઈલનો જાદુ ફેન્સની વચ્ચે એવી રીતે ફેલાવી દે છે કે, લોકોના હોશ જ ઉડી જાય છે. જ્યારે પણ અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરે છે, ત્યારે તે ફેન્સની વચ્ચે ઝડપથી વાયરલ થઈ જાય છે. હાલમા અભિનેત્રીએ પોતાની લેટેસ્ટ સ્વિમિંગ પૂલની તસવીરો શેર કરી છે, પૂલમાં મલાઇકા અરોડા આનંદ લેતી અત્યંત સિઝલિંગ એક્ટ્સ કરી રહી છે. હસીનાનો સેક્સી અંદાજ...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/29/4ae227b1d6d158066899ce6c51db9c5e86a39.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Malaika Arora Bold Photos: બૉલીવુડ એક્ટ્રેસ મલાઇકા અરોડા હંમેશાથી પોતાની બૉલ્ડ સ્ટાઈલનો જાદુ ફેન્સની વચ્ચે એવી રીતે ફેલાવી દે છે કે, લોકોના હોશ જ ઉડી જાય છે. જ્યારે પણ અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરે છે, ત્યારે તે ફેન્સની વચ્ચે ઝડપથી વાયરલ થઈ જાય છે. હાલમા અભિનેત્રીએ પોતાની લેટેસ્ટ સ્વિમિંગ પૂલની તસવીરો શેર કરી છે, પૂલમાં મલાઇકા અરોડા આનંદ લેતી અત્યંત સિઝલિંગ એક્ટ્સ કરી રહી છે. હસીનાનો સેક્સી અંદાજ...
2/10
![મલાઇકા અરોડા અવારનવાર સોશ્યલ મીડિયા પર પોતાના હૉટ લૂકથી સોશ્યલ મીડિયા પર ચર્ચામાં રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/29/c8e944bcd2285c60ed328228287da4824bd7e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મલાઇકા અરોડા અવારનવાર સોશ્યલ મીડિયા પર પોતાના હૉટ લૂકથી સોશ્યલ મીડિયા પર ચર્ચામાં રહે છે.
3/10
![જ્યારે પણ અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર પોતાના ફોટાઝ અને વીડિયોઝ પૉસ્ટ કરે છે, તે મિનિટોમાં વાયરલ થઈ જાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/29/29399b5b75b30b53eb3e27a1d305c7118ad87.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જ્યારે પણ અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર પોતાના ફોટાઝ અને વીડિયોઝ પૉસ્ટ કરે છે, તે મિનિટોમાં વાયરલ થઈ જાય છે.
4/10
![તાજેતરમાં જ અભિનેત્રીનો ખુબ જ બૉલ્ડ અંદાજ સામે આવ્યો છે, જેને જોઈને લોકોની આંખો પહોળી થઈ ગઈ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/29/b03c2e4797090264263cd4c753976d190e63e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તાજેતરમાં જ અભિનેત્રીનો ખુબ જ બૉલ્ડ અંદાજ સામે આવ્યો છે, જેને જોઈને લોકોની આંખો પહોળી થઈ ગઈ છે.
5/10
![મલાઇકા અરોડાએ ખુદ પોતાનું એટલે કે ડબ્બુ રત્નાની દ્વારા કરવામાં આવેલું ફોટોશૂટ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પૉસ્ટ કર્યું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/29/35bca165edf20b4cd0892de108a7c63bf16b1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મલાઇકા અરોડાએ ખુદ પોતાનું એટલે કે ડબ્બુ રત્નાની દ્વારા કરવામાં આવેલું ફોટોશૂટ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પૉસ્ટ કર્યું છે.
6/10
![આ તસવીરોમાં અભિનેત્રીએ સ્વિમિંગ પૂલની અંદર મસ્તી કરતી વખતે પોતાના ખૂબ જ સેક્સી લૂકથી લોકોને દિવાના બનાવી દીધા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/29/acdaf6769813949936a9e67fcc4b4b9d816ae.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરોમાં અભિનેત્રીએ સ્વિમિંગ પૂલની અંદર મસ્તી કરતી વખતે પોતાના ખૂબ જ સેક્સી લૂકથી લોકોને દિવાના બનાવી દીધા છે.
7/10
![આ તસવીરોમાં મલાઇકા અરોડાએ સિલ્વર કલરનો ચમકદાર ડ્રેસ પહેરેલો છે, આ સાથે ક્યારેક પાણીમાં ચાલતી વખતે, ક્યારેક બેસીને, તે ખૂબ જ બૉલ્ડ પૉઝ આપી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/29/bf36b567a6987a7a3618fc1c0a5ce8abd7a30.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરોમાં મલાઇકા અરોડાએ સિલ્વર કલરનો ચમકદાર ડ્રેસ પહેરેલો છે, આ સાથે ક્યારેક પાણીમાં ચાલતી વખતે, ક્યારેક બેસીને, તે ખૂબ જ બૉલ્ડ પૉઝ આપી રહી છે.
8/10
![49 વર્ષની ઉંમરમાં પણ અભિનેત્રી (મલાઈકા અરોરા)ના આ સેક્સી લૂક્સને જોઈને યુવાઓ તેના પર દિલ હારી રહ્યાં છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/29/796a0461482f50c8a2e9b14920169bfda4b57.jpg?impolicy=abp_cdn&imwidth=720)
49 વર્ષની ઉંમરમાં પણ અભિનેત્રી (મલાઈકા અરોરા)ના આ સેક્સી લૂક્સને જોઈને યુવાઓ તેના પર દિલ હારી રહ્યાં છે.
9/10
![મલાઇકા અરોડાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, અભિનેત્રી પોતાની પર્સનલ અને પ્રૉફેશનલ લાઇફને લઈને હંમેશા ચર્ચામાં રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/29/90dc2e30cd5442ce899d06204c1996e801bcc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મલાઇકા અરોડાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, અભિનેત્રી પોતાની પર્સનલ અને પ્રૉફેશનલ લાઇફને લઈને હંમેશા ચર્ચામાં રહે છે.
10/10
![તસવીરોમાં મલાઇકા અરોડા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/29/3c170a5bbd432ff34eb0b7d8c092b27d0031b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તસવીરોમાં મલાઇકા અરોડા
Published at : 29 May 2023 12:05 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)