જ્યારે સ્વિમશૂટમાં મલાઇકા જ્યારે પૂલમાં ઉતરી તો એક પણ તસવીર ક્લિક કરવાનું અર્જુન કપૂર ચૂક્યા ન હતા. મલાઇકાના ફેન્સ આ તસવીરને ખૂબ લાઇક્સ કરી રહ્યાં છે.
2/5
મલાઇકાએ નવા વર્ષની શરૂઆત અર્જુન કપૂર સાથે કરી અને તેમણે વર્ષની પહેલી પોસ્ટ પણ અર્જુન કપૂર સાથે જ કરી હતી.
3/5
અર્જુન કપૂર અને મલાઇકા સાથે પોઝ આપતી અમૃતા અરોડા
4/5
વેકેશન સ્પેન્ડ કરતી વખતે પણ મલાઇકા ફિટનેસનું ધ્યાન રાખવાનું ચૂકી નથી. તે વોટરમાં યોગ કરતી જોવા મળે છે. તેમણે આ તસવીર પણ સોશિયલ મીડિયા પર તેમના ફેન્સ સાથે શેર કરી છે.
5/5
બોલિવૂડ: લેટેસ્ટ તસવીરની વાત કરીએ તો મલાઇકા પુલ સાઇડમાં ડ્રિન્ક એન્જોય કરતી જોવા મળી રહી છે. ગ્રીન ઓફ શોલ્ડર ડ્રેસમાં મલાઇકાનો આ અંદાજ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. ડીવાની આ તસવીર હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે.