શોધખોળ કરો
Rozlyn Khan Cancer: રોઝલિન ખાનને થયુ કેન્સર, હોસ્પિટલમાંથી ઇમોશનલ પોસ્ટ લખી
‘સવિતા ભાભી' ફેમ અભિનેત્રી અને મોડલ રોઝલિન ખાનને કેન્સર હોવાનું નિદાન થયું છે
રોઝલિન ખાન
1/9

‘સવિતા ભાભી' ફેમ અભિનેત્રી અને મોડલ રોઝલિન ખાનને કેન્સર હોવાનું નિદાન થયું છે. તેણે પોતાની એક પોસ્ટ દ્વારા આ વાતનો ખુલાસો કર્યો છે. હોસ્પિટલની એક તસવીર શેર કરતા તેણે એક લાંબી નોટ લખી છે અને સ્વસ્થ થવાની આશા વ્યક્ત કરી છે. તેની 7 મહિના સુધી કીમોથેરાપી થશે.
2/9

અભિનેત્રી અને મોડલ રોઝલિન ખાનને કેન્સર હોવાનું નિદાન થયું છે. તેણે પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર એક તસવીર શેર કરતા તેના મિત્રો અને ચાહકોને આ જાણકારી આપી છે. તેણે કહ્યું કે તેને તાજેતરમાં કેન્સર હોવાનું નિદાન થયું છે અને આગામી 7 મહિના સુધી તેની કીમોથેરાપી થશે.
Published at : 13 Nov 2022 02:37 PM (IST)
આગળ જુઓ





















