શોધખોળ કરો
Nora fatehi: ડાન્સિંગ ક્વિન નોરા ફતેહીનો રેડ ડ્રેસમાં હોટ અંદાજ, જુઓ વાયરલ તસવીરો
Nora fatehi: ડાન્સિંગ ક્વિન નોરા ફતેહીનો રેડ ડ્રેસમાં હોટ અંદાજ, જુઓ વાયરલ તસવીરો
![Nora fatehi: ડાન્સિંગ ક્વિન નોરા ફતેહીનો રેડ ડ્રેસમાં હોટ અંદાજ, જુઓ વાયરલ તસવીરો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/21/9946a493f481e5f0b96d48ee58b17094167939538114278_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નોરા ફતેહી
1/8
![બોલિવૂડની ડાન્સિંગ ક્વીન અને અભિનેત્રી નોરા ફતેહી તેના બોલ્ડ ફિગર અને સ્ટાઇલિશ ડ્રેસિંગ સેન્સને કારણે ચર્ચામાં રહે છે. આ દિવસોમાં અભિનેત્રી ફિલ્મ સ્ટાર્સ સાથે મ્યુઝિકલ ટૂર પર છે, જ્યાંથી તેણે ઈન્સ્ટાગ્રામ પર તેના સ્ટેજ પરફોર્મન્સની તસવીરો અપલોડ કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/21/57cbb20ccb5503d2a52ac5d603c3491e0630f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બોલિવૂડની ડાન્સિંગ ક્વીન અને અભિનેત્રી નોરા ફતેહી તેના બોલ્ડ ફિગર અને સ્ટાઇલિશ ડ્રેસિંગ સેન્સને કારણે ચર્ચામાં રહે છે. આ દિવસોમાં અભિનેત્રી ફિલ્મ સ્ટાર્સ સાથે મ્યુઝિકલ ટૂર પર છે, જ્યાંથી તેણે ઈન્સ્ટાગ્રામ પર તેના સ્ટેજ પરફોર્મન્સની તસવીરો અપલોડ કરી છે.
2/8
![નોરા ફતેહીની આ તસવીરોએ ઈન્ટરનેટ પર આગ લગાવી છે. આ તસવીરોમાં નોરાનો કાતિલ અંદાજ વાયરલ થયો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/21/d962b62e5a129dc88421efee54a468a3aab37.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નોરા ફતેહીની આ તસવીરોએ ઈન્ટરનેટ પર આગ લગાવી છે. આ તસવીરોમાં નોરાનો કાતિલ અંદાજ વાયરલ થયો છે.
3/8
![અભિનેત્રી નોરા ફતેહીએ તેના ઈન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ તસવીરો શેર કરી છે જેમાં તેણે રેડ કલરના શોર્ટ ટુ પીસ ડ્રેસમાં જોવા મળી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/21/b9fbe8d5fa0c62e40d264ffb96e616516ec1e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભિનેત્રી નોરા ફતેહીએ તેના ઈન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ તસવીરો શેર કરી છે જેમાં તેણે રેડ કલરના શોર્ટ ટુ પીસ ડ્રેસમાં જોવા મળી રહી છે.
4/8
![આ તસવીરોમાં નોરા ફતેહીની હોટનેસ જોઈને ફેન્સ દંગ રહી ગયા છે. તમે પણ નોરાની તસવીરો જોઈ તેના પરથી નજર નહી હટાવી શકો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/21/da79de7ae16d0be431e7cd199732c025ec907.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરોમાં નોરા ફતેહીની હોટનેસ જોઈને ફેન્સ દંગ રહી ગયા છે. તમે પણ નોરાની તસવીરો જોઈ તેના પરથી નજર નહી હટાવી શકો.
5/8
![આ તસવીરોમાં નોરા ફતેહી તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/21/5b75e9f30a6ede277eb515cb61599b86d9221.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરોમાં નોરા ફતેહી તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.
6/8
![નોરા ફતેહીએ રેડ કલરના ડ્રેસમાં સ્ટેજ પર આગ લગાવી છે. નોરાની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/21/bb6df28ddba80edae1b5f330c84bbc8805eb9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નોરા ફતેહીએ રેડ કલરના ડ્રેસમાં સ્ટેજ પર આગ લગાવી છે. નોરાની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહી છે.
7/8
![નોરા ફતેહીએ બોલીવૂડ ઈન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ બનાવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/21/64d3e066280a8c8ef7c1557253f2500983cfe.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નોરા ફતેહીએ બોલીવૂડ ઈન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ બનાવી છે.
8/8
![એક્ટ્રેસ નોરા ફતેહી તેના બોલ્ડ અને કાતિલ અંદાજ માટે જાણીતી છે. (તમામ તસવીરો નોરા ઈન્સ્ટાગ્રામ)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/21/7d3169257928a04b2505cde1a2cbb99f0c434.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એક્ટ્રેસ નોરા ફતેહી તેના બોલ્ડ અને કાતિલ અંદાજ માટે જાણીતી છે. (તમામ તસવીરો નોરા ઈન્સ્ટાગ્રામ)
Published at : 21 Mar 2023 04:14 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)