શોધખોળ કરો

નિખિલ જૈન સાથે ગેરકાયદેસર લગ્નથી લઇને યશ દાસગુપ્તા સાથે અફેર સુધી, ખૂબ ફિલ્મી છે Nusrat Jahanની લવસ્ટોરી

Nusrat Jahan Love Story: અભિનેત્રીમાંથી રાજકારણી બનેલી નુસરત જહાંનું અંગત જીવન ઘણા વિવાદોમાં રહ્યું છે. સિંદૂર લગાવીને સંસદમાં આવવાથી લઈને ગેરકાયદેસર લગ્નથી ગર્ભવતી થવા સુધી તે ઘણા વિવાદમાં રહી છે.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ

1/11

2/11
નુસરતનો જન્મ 8 જાન્યુઆરી 1990ના રોજ કોલકાતા શહેરમાં થયો હતો. બંગાળી મુસ્લિમ પરિવારમાં જન્મેલી નુસરતે પોતાનો અભ્યાસ કોલકાતામાં પૂર્ણ કર્યો હતો.

3/11
નુસરતે પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી અને ફેર વન મિસ કોલકાતાનો ખિતાબ પણ જીત્યો હતો. તેણે બંગાળી ફિલ્મ 'શોત્રુ'થી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું હતું. તે બંગાળી ફિલ્મ 'ખોકા 420'માં જોવા મળી હતી, જેના કારણે તે સમગ્ર બંગાળમાં ફેમસ થઈ ગઈ હતી.

4/11
નુસરતે નાની ઉંમરે પ્રાદેશિક ફિલ્મ ઉદ્યોગથી સંસદ સુધીની સફર કરી હતી અને તે ટીએમસીમાંથી સાંસદ છે.નુસરતની પ્રોફેશનલ લાઈફ કરતાં તેની પર્સનલ લાઈફ વધુ ચર્ચામાં રહી છે. ખાસ કરીને તેની લવ લાઈફ ઘણા વિવાદોમાં રહી હતી.

5/11
નુસરત જહાંની લવસ્ટોરી અને પછી નિખિલ જૈન સાથેના ગેરકાયદેસર લગ્ન ઘણા વિવાદોમાં રહ્યા હતા. નુસરત નિખિલ જૈનને કોલકાતાના ગરિયાહાટ વિસ્તારમાં એક  સ્ટોરમાં મળી હતી. તે સમયે નિખિલ ટોપ મોડલની શોધમાં હતો અને તેના પ્રમોશનલ ગ્રુપે નુસરતનું નામ સૂચવ્યું હતું. તેમની પ્રથમ મુલાકાત પછી નિખિલ નુસરતથી ઘણો પ્રભાવિત થયો હતો અને પછી તેણે નુસરતને ડેટ પર આવવાનું કહ્યું હતું. જોકે નુસરત કોફી ડેટ માટે તૈયાર હતી છેલ્લી ક્ષણે નુસરતની માતા બીમાર પડી હતી.

6/11
જો કે, તેમના ત્રીજા ફોટોશૂટ પછી બંને ડેટ પર ગયા અને એકબીજાને સમજવા લાગ્યા અને પછી તેમની મુલાકાત વધતી ગઇ. નિખિલે તેના જન્મદિવસે નુસરતને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. બંનેએ 19 જૂન, 2019 ના રોજ તુર્કીમાં એક ખાનગી લગ્ન સમારોહમાં લગ્ન કર્યા હતા.

7/11
નુસરત જહાં ત્યારે ચર્ચામાં આવી જ્યારે તે પોતાની માંગમાં સિંદૂર ભરી, હાથમાં મહેંદી અને ગળામાં મંગળસૂત્ર પહેરીને સંસદમાં પહોંચી હતી. કોઈએ ક્યારેય વિચાર્યું ન હતું કે તે આ રીતે લગ્ન કરશે.  દોઢ વર્ષના પરિણીત જીવન બાદ નુસરત અને નિખિલ અલગ થવાના સમાચાર મીડિયામાં આવ્યા હતા. જો કે, થોડો સમય મૌન રહ્યા પછી અભિનેત્રીએ મૌન તોડ્યું અને દાવો કર્યો કે તેના લગ્ન અમાન્ય હતા કારણ કે તે વિદેશની ધરતી પર થયા હતા.

8/11
નુસરત જહાંએ નિખિલ જૈન પર તેના ખાતામાં ગેરરીતિ કરવાનો અને તેની જાણ વગર તેના પૈસા લેવાનો આરોપ પણ લગાવ્યો હતો. નિખિલે એક પત્ર બહાર પાડ્યો હતો અને દાવો કર્યો હતો કે તેઓ 'પતિ-પત્ની' તરીકે સાથે રહેતા હતા. 5 નવેમ્બર, 2020 ના રોજ નુસરત પોતાના દસ્તાવેજો લઇને નિખિલના ઘરમાંથી બહાર નીકળી ગઇ હતી અને તેના બાલીગંજ ફ્લેટમાં શિફ્ટ થઈ ગઈ હતી અને પતિ-પત્ની હોવા છતાં તેઓ ક્યારેય સાથે રહેતા ન હતા.

9/11
નિખિલ જૈન સાથેના લગ્નના વિવાદ વચ્ચે નુસરત જહાંની પ્રેગ્નેન્સી પણ ચર્ચામાં રહી હતી. જોકે આ બધાની વચ્ચે નુસરતની એક્ટર બીજેપીના રાજનેતા યશ દાસગુપ્તા સાથેની નિકટતાએ તેમના સંબંધોની અફવાઓને વેગ આપ્યો હતો. એવા અહેવાલો હતા કે નુસરત અને યશ દાસગુપ્તા વચ્ચેના અફેરના કારણે નિખિલ જૈનથી નુસરત અલગ થઈ ગઈ હતી.

10/11
નિખિલ જૈનથી અલગ થવા અને યશ દાસ ગુપ્તા સાથેના અફેર વચ્ચે નુસરતે બાળકને જન્મ આપ્યો હતો. થોડા સમય પછી નુસરતે યશ સાથે તેના સંબંધને સત્તાવાર કર્યા અને જાહેરાત પણ કરી કે યશ તેના બાળકનો પિતા છે.

11/11
All Photo Credit: Instagram
All Photo Credit: Instagram

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો

ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'

ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો

સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી

Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી

Embed widget