શોધખોળ કરો
અક્ષય કુમારની OMG 2 અગાઉ આ ફિલ્મોએ લોકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી છે, ખૂબ થયો હતો વિવાદ
અક્ષય કુમારની આગામી ફિલ્મ OMG 2નું ટીઝર જોઈને લોકો રોષે ભરાયા છે. આ ફિલ્મને સેન્સર બોર્ડ દ્વારા પણ મંજૂરી આપવામાં આવી નથી.
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/8

અક્ષય કુમારની આગામી ફિલ્મ OMG 2નું ટીઝર જોઈને લોકો રોષે ભરાયા છે. આ ફિલ્મને સેન્સર બોર્ડ દ્વારા પણ મંજૂરી આપવામાં આવી નથી.OMG 2નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. જેમાં ભગવાન શિવને રેલવેના જળથી અભિષેક કરવામાં આવ્યો છે. જે બાદ લોકો ભડક્યા છે અને સેન્સર બોર્ડે પણ ફિલ્મ પાસ કરી નથી. જો કે આ પહેલા પણ ઘણી ફિલ્મો લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડીને વિવાદનું કારણ બની ચુકી છે.
2/8

હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ 'આદિપુરુષ'નું નામ પણ આ યાદીમાં સામેલ છે. રામાયણ પર બનેલી આ ફિલ્મે લોકોની ભાવનાને ઠેસ પહોંચાડી હતી. રિલીઝના 25 દિવસ પછી પણ ફિલ્મને લઈને ચાલી રહેલો વિવાદ શાંત થયો નથી. 600 કરોડમાં બનેલી આ ફિલ્મ કમાણી મામલે તેના બજેટ સુધી પણ પહોંચી શકી નથી
Published at : 14 Jul 2023 12:12 PM (IST)
આગળ જુઓ





















