શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Sanjana Sanghi Photos: સંજના સાંઘીએ સ્ટાઈલિશ ડ્રેસમાં વરસાવ્યો કહેર, ફેન્સ કરી રહ્યા છે ફેશન સેન્સના વખાણ
સંજના સાંઘી (સોર્સ - ઈંસ્ટાગ્રામ)
1/7
![એક્ટ્રેસ સંજના સાંઘીની ફિલ્મ 'ઓમ - ધ બેટલ વિદિન' રિલીઝ થવા માટે તૈયાર છે. આ ફિલ્મ આવતીકાલે શુક્રવારે 1 જુલાઈએ રિલીઝ થવાની છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
એક્ટ્રેસ સંજના સાંઘીની ફિલ્મ 'ઓમ - ધ બેટલ વિદિન' રિલીઝ થવા માટે તૈયાર છે. આ ફિલ્મ આવતીકાલે શુક્રવારે 1 જુલાઈએ રિલીઝ થવાની છે.
2/7
![સંજના હાલ પોતાની આ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મના કો-સ્ટાર એક્ટર સિદ્ધાર્થ રોય કપૂર સાથે સંજના ઓમ ફિલ્મનું પ્રમોશન કરી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/30/007131832550070d606cff47b4f68a2089dfc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સંજના હાલ પોતાની આ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મના કો-સ્ટાર એક્ટર સિદ્ધાર્થ રોય કપૂર સાથે સંજના ઓમ ફિલ્મનું પ્રમોશન કરી રહી છે.
3/7
![ત્યારે પ્રમોશનની વચ્ચે સંજનાની કેટલીક લેટેસ્ટ તસવીરો સામે આવી છે જેમાં તેનો સ્ટાઈલીશ અંદાજ ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે. સંજનાના ફેન્સ તેના ફેશન સેન્સની પ્રસંશા કરી રહ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/30/e6188ca6a968c363c6f20c7d7f41fa43c54fe.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ત્યારે પ્રમોશનની વચ્ચે સંજનાની કેટલીક લેટેસ્ટ તસવીરો સામે આવી છે જેમાં તેનો સ્ટાઈલીશ અંદાજ ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે. સંજનાના ફેન્સ તેના ફેશન સેન્સની પ્રસંશા કરી રહ્યા છે.
4/7
![સંજના પોતાની ફિલ્મોની સિવાય તેના સ્ટાઈલ સ્ટેટમેન્ટ માટે ઘણી ચર્ચામાં રહેતી હોય છે. સોશિયલ મીડિયા પર તેના નવા-નવા લુક જોવા મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/30/23676cea4a17a81eb5a8834e2728e3014439b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સંજના પોતાની ફિલ્મોની સિવાય તેના સ્ટાઈલ સ્ટેટમેન્ટ માટે ઘણી ચર્ચામાં રહેતી હોય છે. સોશિયલ મીડિયા પર તેના નવા-નવા લુક જોવા મળે છે.
5/7
![સંજનાના લેટેસ્ટ ફોટોની વાત કરીએ તો સંજનાના ગ્લેમરસ લુકે ફેન્સના દિલ ચોરી કરી લીધા છે. ફોટોમાં સંજના ક્રોપ ટોપ, સ્કર્ટ અને જેકેટ પહેરીને પોઝ આપી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/30/8e2340dd7062761f0cf3615f2cf36ec8cd36b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સંજનાના લેટેસ્ટ ફોટોની વાત કરીએ તો સંજનાના ગ્લેમરસ લુકે ફેન્સના દિલ ચોરી કરી લીધા છે. ફોટોમાં સંજના ક્રોપ ટોપ, સ્કર્ટ અને જેકેટ પહેરીને પોઝ આપી રહી છે.
6/7
![હેયરસ્ટાઈલની વાત કરીએ તો સંજનાએ હાફ પોની બનાવી છે જે તેના ગ્લેમરસ લુકની શોભા વધારી રહ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/30/d0d1793ad301cbc6eb9a823f186d9c5a41433.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હેયરસ્ટાઈલની વાત કરીએ તો સંજનાએ હાફ પોની બનાવી છે જે તેના ગ્લેમરસ લુકની શોભા વધારી રહ્યો છે.
7/7
![વર્કફ્રંટની વાત કરીએએ તો સંજના ઘણી ફિલ્મો અને મ્યૂઝિક આલ્બમમાં કામ કરી ચુકી છે. દિલ બેચારા ફિલ્મ પછી હવે તે 'ઓમ - ધ બેટલ વિદિનમાં જોવા મળશે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/30/684fd445a2c9199ef1efa2638bbb3b3991170.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વર્કફ્રંટની વાત કરીએએ તો સંજના ઘણી ફિલ્મો અને મ્યૂઝિક આલ્બમમાં કામ કરી ચુકી છે. દિલ બેચારા ફિલ્મ પછી હવે તે 'ઓમ - ધ બેટલ વિદિનમાં જોવા મળશે
Published at : 30 Jun 2022 04:20 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)
gujarati.abplive.com
Opinion