શોધખોળ કરો

Photos : અતિશય મોંઘા ઘરમાં રહે છે બાહુબલી પ્રભાસ, બંગલો જ આટલા કરોડનો

Prabhas House Jubilee Hills: એક્ટર પ્રભાસની છેલ્લી કેટલીક ફિલ્મો બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાણી કરી શકી નહોતી, તેમ છતાંયે હજુ પણ તેની પાસે ઘણી મોટા બજેટની ફિલ્મો છે...

Prabhas

1/8
એક્ટર પ્રભાસ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી મોટા સ્ટાર્સમાંથી એક છે. બાહુબલી મૂવીએ તેને માત્ર અખિલ ભારતીય ઓળખ જ નહીં અપાવી પરંતુ તેની ખ્યાતિ અન્ય દેશોમાં પણ પહોંચી.

2/8
તાજેતરમાં તેની કેટલીક ફિલ્મો બોક્સ ઓફિસ પર માઠી સાબિત થઈ છે. તાજેતરમાં આદિપુરુષ વિવાદોનો ભોગ બની છે. આ પહેલા પણ કેટલીક ફિલ્મો સારુ પ્રદર્શન નથી કરી શકી.

3/8
જોકે તેમ છતાંયે પ્રભાસની ડિમાન્ડ ઓછી થઈ નથી. હજુ પણ તેની મોટા બજેટની ઘણી ફિલ્મો કતારમાં છે. કહેવાય છે કે, પ્રભાસે આદિપુરુષ માટે 120 કરોડ રૂપિયાની ફી લીધી હતી.

4/8
અત્યારે પ્રભાસની બે ફિલ્મો આગામી એક-બે વર્ષમાં આવવાની છે, સાલર અને પ્રોજેક્ટ. આ બંને મોટા બજેટની ફિલ્મો છે અને પ્રભાસે બંને માટે લગભગ 100-100 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે.

5/8
બાહુબલી પ્રભાસની ફિલ્મો સિવાય તે પોતાના જીવનમાં ઘણી લક્ઝરી પ્રોપર્ટીનો માલિક છે. અભિનેતા પાસે હૈદરાબાદના પ્રખ્યાત જ્યુબિલી હિલ્સ વિસ્તારમાં કરોડોની કિંમતનો લક્ઝરી બંગલો છે, જ્યાં તેના ચાહકો ભેગા થાય છે.

6/8
રિપોર્ટ અનુંસાર પ્રભાસે હૈદરાબાદના જુબિલી હિલ્સમાં સ્થિત બંગલો 60 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. હવે તેની કિંમત 80-85 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

7/8
પ્રભાસ પાસે ઘણી લક્ઝરી કાર પણ છે. તેની પાસે લેમ્બોર્ગિની, રોલ્સ રોયસ અને જગુઆર લેન્ડ રોવર જેવી મોંઘી કાર છે.

8/8
પ્રભાસ વધારે ફિલ્મોમાં કામ નથી કરતો, પરંતુ તેની નેટવર્થ ઓછી જોરદાર. કહેવાય છે કે, એક્ટર પ્રભાસ અત્યારે લગભગ 250 કરોડ રૂપિયાનો માલિક છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી

Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર

'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા

Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ

ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર

ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત

Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર

'12 કલાક શૂટિંગ કરવા કરી મજબૂર', Palak Sindhwaniએ 'તારક મહેતા કા ઉલ્ટા શર્મા'ના મેકર્સ પર લગાવ્યા આરોપ

Embed widget