શોધખોળ કરો

ડિનર ડેટ પર લેડી લવ Saba Azadની સાથે સ્પૉટ થયો Hrithik Roshan, ગર્લફ્રેન્ડ માટે પ્રૉટેક્ટિવ દેખાયો, જુઓ.....

Hrithik Roshan Saba Azad Dinner Date: બૉલીવુડ એક્ટર ઋત્વિક રોશન ગુરુવારે રાત્રે પોતાની લવ લેડી સબા આઝાદ સાથે ડિવર ડેર પર નીકળ્યો હતો.

ફાઇલ તસવીર

1/8
Hrithik Roshan Saba Azad Dinner Date: બૉલીવુડ એક્ટર ઋત્વિક રોશન ગુરુવારે રાત્રે પોતાની લવ લેડી સબા આઝાદ સાથે ડિવર ડેર પર નીકળ્યો હતો. આ દરમિયાન બન્નેને એક રેસ્ટૉરન્ટની બહાર સ્પૉટ કરવામાં આવ્યા હતા.

2/8
આસામમાં પોતાની મૉસ્ટ અવેટેડ ફિલ્મ ફાઇટરનુ પહેલુ શિડ્યૂલ પુરુ કર્યા બાદ ઋત્વિક રોશન મુંબઇ પરત આવી ગયો છે. હેન્ડસમ હન્કને તાજેતરમાં જ તેની ગર્લફ્રેન્ડની સાથે અંધેરી, મુંબઇમાં સ્પૉટ કરવામાં આવ્યો હતો, બૉલીવુડનું આ લવિંગ કપલ ગુરુવારે રાત્રે અંધેરીની એક જાણીતી રેસ્ટૉરન્ટમાં ડિનર માટે નીકળ્યુ હતુ.

3/8
ઋત્વિક રોશન અને સબા આઝાદની લેટ નાઇટ આઉટિંગની તસવીરો અને વીડિયો હવે ઇન્ટરનેટ પર ખુબ વાયરલ થઇ રહ્યાં છે.

4/8
તસવીરો અને વીડિયોમાં ઋત્વિક રોશન પોતાની લેડી લવ સબા આઝાદમાટે રેસ્ટૉરન્ટમાંથી બહાર નીકળતા રસ્તો બનાવતા દેખાઇ રહ્યાં છે.

5/8
હંમેશાની જેમ એક ગ્રે હુડ વાળા પુલોવરમાં ઋત્વિક એકદમ હેન્ડસમ લાગી રહ્યો હતો. તેને આની સાથે ઓલિવ કલર કાર્ગો પેર કર્યુ હતુ. વળી, સબા લેસ ટૉપમાં ખુબ સુંદર લાગી રહી હતી, જેને તેને બેગી ડેનિમ ટ્રાઉઝર અને સ્ટેટમેન્ટ ઇયરિંગ્સની સાથે પેર કર્યુ હતુ.

6/8
રિપોર્ટ્સનુ માનીએ તો ઋત્વિક રોશન અને સબા આઝાદ કૉમન ફ્રેન્ડ્સ દ્વારા એકબીજાને મળ્યા હતા, અને થોડાક મહિનાઓ બાદ તેમનું ડેટિંગ શરૂ થઇ ગયુ હતુ.

7/8
ભલે આ જોડીએ અત્યાર સુધી પોતાના સંબંધો પર કોઇ સ્ટેટમેન્ટ ના આપ્યુ હોય, પરંતુ તેમને તાજેતરમાં જ કેટલીય ઇવેન્ટ્સમાં એક સાથે પબ્લિક અપીયરન્સ નોંધાવીને આને ઓફિશિયલી બનાવી દીધુ છે. વળી, ઋત્વિક અને સબા હંમેશા ઇન્સ્ટાગ્રામ પર પોતાની પીડીએની સાથે ફેન્સને એટ્રેક્ટ કરતાં રહે છે.

8/8
તાજેતરમાં જ, એવી પણ રૂમર હતી કે કપલ જલદી સાથે રહેવાના છે, જોકે, ઋત્વિક રોશને પિન્કવિલાને આપેલા ઇન્ટરવ્યૂ દરમિયાન આ ખબરોને ફગાવી દીધી હતી.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Happy new year 2025:  અલવિદા 2024! ભારતમાં નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરાયું, આખો દેશ જશ્નમાં ડૂબ્યો

શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 

Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ

Surat: સુરતના હજીરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, ચારના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત 
Surat: સુરતના હજીરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, ચારના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Happy New Year 2025: ગુજરાત-દેશ અને દુનિયામાં આતશબાજી સાથે નવા વર્ષ 2025નું જોરદાર સ્વાગતHun To Bolish : હું તો બોલીશ : નગર નહીં 'નર્ક' પાલિકા!Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ગઈ મારી જમીન?Bhavnagar Police : આગચંપી અને તોડફોડ કરનાર આરોપીનો પોલીસે વરઘોડો કાઢ્યો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Happy new year 2025:  અલવિદા 2024! ભારતમાં નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરાયું, આખો દેશ જશ્નમાં ડૂબ્યો
Happy new year 2025: અલવિદા 2024! ભારતમાં નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરાયું, આખો દેશ જશ્નમાં ડૂબ્યો
શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 
શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Surat: સુરતના હજીરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, ચારના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત 
Surat: સુરતના હજીરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, ચારના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત 
Nostradamus Prediction 2025: નાસ્ત્રેદમસે વર્ષ 2025ને લઈ કરી છે આ મોટી ભવિષ્યવાણીઓ 

બજારમાં આવવાની હતી કેન્સર-ડાયાબિટીસની નકલી દવા, CDSCOએ 6.6 કરોડની ફેક મેડિસિન કરી જપ્ત 

ગુજરાત પોલીસમાં  ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ

Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો

Embed widget