શોધખોળ કરો

Photos: ધરતીથી વધારે પાણીમાં રહેવાનુ પસંદ છે બૉલીવુડની આ હસીનાઓને, લોકો કહે છે જલપરી..................

UnderWater_Pics_08

1/7
Disha Patani –  મોકો મળતાં જ દિશા પટ્ટણી પહોંચી જાય છે સમુદ્ર કિનારે સમય વિતાવવા માટે, કેમ કે તેને ખુબ પસંદ છે પાણીમાં રહેવુ. દિશા પટ્ટણી હંમેશા હૉલીડે મનાવતી માલદીવમાં દેખાય છે. (તસવીર- સોશ્યલ મીડિયા)

2/7
માલદીવામાં દિશા પટ્ટણી પુરેપુરી જલપરી બની જાય છે... અને આ જલપરીનો દરેક અંદાજ ફેન્સને ખુબ પસંદ આવે છે. (તસવીર- સોશ્યલ મીડિયા)

3/7
Ananya Pandey – અનન્યા પાંડેને પણ દરિયા કિનારે વેકેશન એન્જૉય કરવાનુ ખુબ ગમે છે. તેને સમય મળે તે તો મોકો નથી છોડતી. પહાડોથી વધારે આ બૉલીવુડ હસીના બીચ પર જ દેખાય છે. (તસવીર- સોશ્યલ મીડિયા)

4/7
Ananya Pandey – અનન્યા પાંડેને દરિયા કિનારે વેકેશન મનાવવુ ખુબ પસંદ છે. (તસવીર- સોશ્યલ મીડિયા)

5/7
Ileana D’cCruz – ઇલિયાના ડિક્રૂઝ બૉલીવુડની સૌથી સ્ટાઇલિશ અને બૉલ્ડ એક્ટ્રેસમાંની એક છે. તે હંમેશા પોતાની બિકીની તસવીરો શેર કરતી રહે છે. આ હસીના મોટાભાગનો સમય બીચ પર જ ગાળે છે. (તસવીર- સોશ્યલ મીડિયા)

6/7
Sara Ali Khan – સારા અલી ખાનને પાણીનો જબરદસ્ત શોખ છે. આનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આ હસીના કાશ્મીરમાં ઠંડી હોવા છતાં સ્વીમિંગ પૂલમાં ડુબકી લગાવવાનુ નથી ભૂલતી. (તસવીર- સોશ્યલ મીડિયા)

7/7
Mouni Roy – મૌની રૉયનુ નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. તેને પણ જલપરી કહીશુ તો કંઇ ખોટુ નથી. (તસવીર- સોશ્યલ મીડિયા)

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત

Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો

Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ

Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ

ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વેને ભારતે આપ્યો 235 રનનો ટાર્ગેટ, અભિષેક અને ગાયકવાડની તોફાની બેટિંગ

Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર

જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ

Embed widget